આજે સરકાર રસીકરણનાં આવા બેનરો જાહેરમાં લગાવીને વાહ વાહ મેળવી રહી છે, પણ એના માટે પોતાની જાત ઘસી નાખી એવા એવા આરોગ્ય કર્મીઓને ન્યાય ક્યારે?
@CMOGuj@abpasmitatv@jitu_vaghani@PMOIndia
જ્યારે નેતાઓ ને જીવ વાલો હતો ને ત્યારે આ જ વ્યક્તિ પોતાના જીવના જોખમે આરોગ્ય ની સેવા પૂરી પાડતા.
તે સમયે કોરોના વોરિયર્સ કહિયા હતા અને આજે હક માટે લડી રહિયા છે ત્યારે હિટલરગીરી કરો છો
યાદ રાખજો ભ્રષ્ટ સરકાર આ બહેન જેવા અસંખ્યની હયા વરાળ રૂપે નીકળતા આંસુ અને કુદરત તમને નહીં છોડે
@RonakABPAsmita#આ એ જ આરોગ્ય કર્મચારીઓ છે જેમણે તમને સેવા આપી છે અને તમે લોકોએ એમની ઉપર ફૂલો વરસાવ્યા હતા અને આજે એજ આરોગ્ય કર્મચારીઓ ઉપર તમે શું કરો છો.
@Rohitrupapara2 Rohit bhai સરકારી કમૅચારી પુરા ખંતથી કામ કરે છે એમને એમનો હક્ક માંગવાનો પુરે પુરો અધીકાર છે. અને સરકારે ત્રણ ત્રણ વખત ઉલ્લુ બનાવ્યા એટલા માટે આન્દોલન કરે છે. આ પારદશૅક સરકાર, પ્રગતીલ સરકાર અને ઐતહાસીક નિણૅય લેનારી સરકાર જો નિણૅય લઈલે તરતજ આન્દોલન પતી જાય
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.
@tv9gujarati 2001 માં સમિતિ રચી હતી ને ઠરાવ નો અમલ કરી 22 વર્ષ સુધી સરકારે એ સુ કર્યું . 3 3 વાર હડતાળ કરી ને બાહેદરી આપી તો ત્યારે કેમ ઠરાવ કરી અમલ નાં કરાવ્યો?
#2800gp_mphw_fhw
આરોગ્ય કર્મચારી mphw fhw દ્વારા કરવામાં આવતી કામગીરી પૈકી ફક્ત ૧% જેટલી કામગીરી કરાવવા માટે કેટલી કેડરનો સહારો લેવો પડે છે તલાટી, સરપંચ,દુધ ડેરી મંત્રી, ગામ નાં આગેવાનો, , Mo.mphs.Tho @CMOGuj@Bhupendrapbjp @brijeshmeja1 @KanuDesai180 https://t.co/m3Y7HQhyHA