Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
@narendramodi મુખ્યમંત્રી માંથી પ્રધાનમંત્રી બની ગયા પણ આ ૨૫ વર્ષ ના સમય આટલું બધું બદલાઈ ગયું પણ ના બદલાયુતો ખાલી ગુજરાત સરકારની શોષણ કરી ફિક્સ પગારની નીતિ. શું મોદી સાહેબ એટલા મજબુર હશે કે જે રશિયા યુક્રેન નું યુધ્ધ રોકાવી શકે પણ ગુજરાતમાંથી ફિક્સ પગાર ની ની��િ દૂર ના કરવી શકે?
ગુજરાત વિકાસ મોડલ કે શોષણ મોડલ. દેશ ગુજરાત સરકાર ની આવી અમાનવીય, કુદરતી ન્યાય ના સિદ્ધાંત વિરુદ્ધ ની નીતિ જોઈ રહ્યું છે. ૫-૫ વર્ષો સુધી કર્મચારી ને કોઈ જ લાભ આપ્યા વગર ફિક્સ પગાર આપતી ૨૫ વર્ષની @BJP4Gujarat સરકારને શરમ જેવું કઈ બચ્યું હોયતો આ દૂર કરો.
#Remove_Fixpay_in_gujarat