રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
સમાન કામ - સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે . હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી . પાંચ વર્ષ સુધી યુવાનોને #FixPay પર રાખવા એ તો શોષણ પ્રથા કહેવાય.
OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે જરૂરી છે . કર્મચારી સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગ છે . તેઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે .
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay_in_Gujarat
Team Remove Fix Pay
આજના દિવસના મેઈલ કરવાના કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ કર્મચારી મિત્રોનો આભાર.
હવે કાલ તા. ૧૨/૦૩/૨૪ના રોજ twitter campaign સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન રાખેલ છે.
જે #removefixpay ના સિમ્પલ હૅશટૅગ સાથે કરવું.
#removefixpay#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@Bhupendrapbjp
ગાંધીજીએ પણ ગિરમિટિયા પ્રથા (હાલના ફિક્સ પગાર જેવી) નો વિરોધ કરી, તેના માટે લડત આપેલી.
આ ગુજરાત સરકાર ફિક્સ પગારની યોજના ચાલુ રાખી ને ગાંધીજીના વિચારોથી વિપરીત કામ કરી રહી છે...
Justice for fix pay employees.
આ શોષણ ભરેલી નીતિ ક્યારે નાબૂદ થશે? ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટેના ચુકાદાનું પાલન કરવામાં આવે અને ફિક્સ-પે બાબતે ચાલતી પિટિશન પરત ખેંચવામાં આવે-યુવાન કર્મચારીઓનું શોષણ બંધ કરવામાં આવે, કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે
#Remove_Fix_Pay_Gujarat#Fix_Pay_Victimization