#Removefixpay5year#Removefixpaygujrat
Every employee working on fixed salary in the Gujarat government needs to unite as one. Breaking a single stick is easy, but breaking a whole bundle of sticks is impossible.
Let's unite as one one last time 🙏
@sanghaviharsh@Bhupendrapbjp
આ મેસેજ મેળવનાર તમામે fix પગાર જોયો છે અથવા તેમના સ્નેહીજનો ફિક્સ પગારમાં છે. આવા સમયે GMC માં ફિક્સ પગાર નાબુદી કરવા સંબંધમાં એક પક્ષે વાયદો કર્યો છે. તો મુદ્દા આધારિત ભવિષ્યલક્ષી.... #Removefixpaygujrat#removefixpaygujrat
ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે.@YAJadeja
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
Our CEO Vugar @usithetalk dropped his BTCPizzaDay slice.
Now show us yours to win $500 in GOLD ($XAUT).
How to join:
Follow @MEXC
Drop your own “Take a Slice” video/photo with MEXC + UID
10 lucky winners share the prize. Ends on May 24.
‼️FIX PAY‼️
આશરે 13 કરોડની વસ્તીવાળા બિહારનું GST collection : ₹ 3,252 કરોડ
આશરે 7 કરોડની વસ્તીવાળા ગુજરાતનું GST collection: ₹ 6,193 કરોડ
બિહાર કરતા લગભગ 3.5 ગણું સમૃદ્ધ ગુજરાત fix pay ના નામ પર 5 વર્ષ કર્મચારીઓનું શોષણ કરે છે અને બિહાર 2 વર્ષ...
(GST collection March'26)
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
ફિક્સ પગારની નીતિ બાબતે ગુજરાત સરકારને અવશ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે ૨૬૦૦૦/- માં અત્યારની મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવુ મુશ્કેલ બની જાય છે.કર્મચારીઓ લાચારીવશ થઈ ગયા છે.કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરો એવી નમ્ર વિનંતી. @BJP4Gujarat@sanghaviharsh#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat