એસ આર પી જવાને માનસિક તણાવ કે જે ફેમિલી દુર રહેવા ને કારણે,સતત ભટકતું જીવન સામાજિક કૌટુંબિક જવાબદારીઓ પૂરી ન કરી શકવાને કારણે આપઘાત કર્યો શું જવાનની જીંદગી નો કોઈ મુલ્ય નથી ભવિષ્યમાં બીજા જવાનોની સ્થિતિ ના થાય માટે ગુજરાત ની એસ આર પી ને સ્થાયી કરી જીલ્લા વાઇસ કરો
#JusticeForSrp
#JusticeForSrp SRPFમાં પણ આવડત,સારી પ્રતિભા ધરાવતા કર્મચારીઓ છે જ્ પરંતુ તેઓ પાસેથી ખરેખર ઉપયોગી કામ લેવામા આવતું જ્ નથી, અને એક મૃત પુતળાની માફક્ બન્દોબસ્તમા સંખ્યાબળ બતાવવા પૂરતું મર્યાદિત છે, સતત આમ તેમ ભટ્કવાથી પોતાના પરિવાર થી દૂર રહી માનસિક રીતે ���ૂટી જાય છે. #JusticeForSrp
#JusticeForSrp આ વાત વિચારવા જેવી છે?🤔 જ્યારે ગુજરાત રા.આ.પો.દળ નિયમ મુંબઇ માંથી બનાવેલા છે તો સંપૂર્ણ કાયદો અમલીકરણ કરવું જોઈએ .મુંબઈ પોલીસ અધિનિયમ મુજબ ભથ્થુ નિ���મ અને સગવડતાઓ મળવા પાત્ર છે?શુ @SRP_Gujaratને આવી સુવિધાઓ મળે છે?@dgpgujarat @CMOGuj @vijayrupanibjp @PradipsinhGuj
@vijayrupanibjp જી SRPF ને સ્થાયી કરવાની બાબત ને લઈને તમારો જવાબ આપો.
હું અને તમામ જવાન આશા રાખીએ છીએ કે અમારે ગાંધીનગર આવીને આંદોલન કરવું પડે નઈ. #JusticeForSrp
મારા પિતા પણ SRP જવાન છે... અડધી રાતે પણ બંદોબસ્ત ને કારણે અને ફરજ ને માટે ઉઠી ને ભાગવું પડે છે એમની મનોદશા એની ફેમિલી જ સમજી શકે છે... બાકી મોટા અધિકારીઓ ને તો બસ ખ���લી ઓર્ડર આપીવો હોય... અને ઉપર થી અધિકારીઓ નું પ્રેસર એટલુ હોય જેની કોઈ સીમા નથી.
#JustceForSrp
@dhavalmaru8
#CM_साहब_न्याय_दीजिए#CM_साहब_न्याय_दीजिए
મુખ્ય મંત્રી હાઉસ તો S.R.P, સર્કિટ હાઉસ તો S.R.P મેળા માં તો S.R.P કોઈ મોટા નેતાઓના ફંક્સન તો S.R.P ધોરડો તો S.R.P ,કામ એક તો વિભાગ અલગ અલગ કેમ એટલે S.R.P ને જીલ્લા વાઇજ નિમણુંક કેમ ના કરવી.
#JusticeForSrp
#JusticeForSrp આ વાત વિચારવા જેવી છે?🤔 જ્યારે ગુજરાત રા.આ.પો.દળ નિયમ મુંબઇ માંથી બનાવેલા છે તો સંપૂર્ણ કાયદો અમલીકરણ કરવું જોઈએ .મુંબઈ પોલીસ અધિનિયમ મુજબ ભથ્થુ નિયમ અને સગવડતાઓ મળવા પાત્ર છે?શુ @SRP_Gujaratને આવી સુવિધાઓ મળે છે?@dgpgujarat@CMOGuj@vijayrupanibjp@PradipsinhGuj
What will be the benefit to the government if the companies of SRP troopers are shifted to Somnath in Dahod and Surat in Ahmedabad? Why is there such an injustice with going to SRP? Settle the Hawato SRP for life in his hometown police station.
#JusticeForSrp
જય હિન્દ ...સાહેબ
આપણા રાજ્ય માં ઘણી એવી આફતો આવી હશે, પણ આપણી સરકાર રે હર મુશ્કેલી માં હંમેશ તૈયાર રહે છે અને મુશ્કેલી નો સામનો પણ આપણી સરકાર કરે છે,,,એનો મતલબ એ કે આપણી સરકાર યોગ્ય પગલાં લે છે,,,
તો સાહેબ S.R.P.F ને જીલ્લા વાઈજ સ્થાઈ કરો એવી વિનંતી @vijayrupanibjp @etvgujarat