माननीय आडवाणीजी की रथयात्रा ने जनसाधारण हिंदुओं को श्रीराम आंदोलन से जोड़ा और भाजपा को एक बड़ी पार्टी में परिवर्तित कर दिया। देश आपका बहुत ऋणी है। माननीय आडवाणीजी, आप असली 'भारत रत्न' हैं। #BharatRatnaAdvaniji
गतिमान विकसित भारत के स्वरूप का प्रतीक,
तकनीक, सामर्थ्य और इच्छाशक्ति का दर्शन,
“ अटल सेतु” मुम्बई हार्बर
मज़बूत संकल्पों के सिद्ध होने की आहट के साथ
निरन्तर आगे बढ़ते कदम,
क्योंकि,
@narendramodi है तो मुमकिन है
#AtalSetu
વિભાજનના ઘા દેશ ક્યારેય નહીં ભૂલે
ઇતિહાસની આ દર્દનાક ઘટનામાં વિસ્થાપિત થયેલા લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ રાખવા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi દ્વારા 14 ઑગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં ગાંધીનગર પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતેથી 182 વિધાનસભામાં અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઈ, જેમાં 1 લાખ કરતાં પણ વધુ કાર્યકર્તાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla જી, શ્રી @VinodChavdaBJP જી, પૂર્વ મહામંત્રી શ્રી @kcpatelbjpguj જી પણ ઉપસ્થિત રહ્યા હતા.
मेरा बूथ, सबसे मजबूत
વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી વિશ્વની સૌથી મોટી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ
તારીખ: 27 જૂન, 2023
સ્થળ: ભોપાલ, મધ્યપ્રદેશ
આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મણિનગર ગુજરાતી શાળા નંબર-૧ અને શાળા નંબર-૪ માં ઉપસ્થિત રહીને કીટનું વિતરણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું..
ધોરણ 12(સામાન્ય પ્રવાહ)માં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. તમે સૌ તમારા પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડો તેવી શુભકામનાઓ.
પરીક્ષામાં ઉતીર્ણ ન થનાર વિદ્યાર્થીઓ વધુ મહેનત સાથે આગામી પરીક્ષામાં સફળતા મેળવે તેવી શુભકામનાઓ.