@khedaGSmandal @brijeshmeja1 @vmittra પંચાયત કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય લઇ માત્ર 24 કલાકમાં માંગણી મુજબ ના જિલ્લા માં પોતાના પરિવાર ની નજીક બદલીનો લાભ અપાવી જિલ્લા બદલીનો હુકમ કરવા બદલ ગ્રામસેવક મંડળ-ખેડા માનનીય પંચાયત મંત્રીશ્રી @brijeshmeja1 સાહેબ તથા અધિક મુખ્ય સચિવ શ્રી @vmittra સાહેબનો ખૂબ ખુબ આભાર માને છે
પંચાયત કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય લઇ માત્ર 24 કલાકમાં માંગણી મુજબ ના જિલ્લા માં પોતાના પરિવાર ની નજીક બદલીનો લાભ અપાવી જિલ્લા બદલીનો હુકમ કરવા બદલ ગ્રામસેવક મંડળ-ખેડા માનનીય પંચાયત મંત્રીશ્રી @brijeshmeja1 સાહેબ તથા અધિક મુખ્ય સચિવ શ્રી @vmittra સાહેબનો ખૂબ ખુબ આભાર માને છે
મારો હક મારો અધિકાર શિક્ષકોના પ્રશ્ર્નો નું નિરાકરણ લાવવા વિનંતી
#release_ops_gogujarat
પાંચ વર્ષ ની સળંગ નોકરી અને દરેક શિક્ષકોને પેન્શન @ CMOGuj@CRPatilKiSena1@jitu_vaghani@Vinodrao2000@tv9gujarati@sandeshnews