"ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અવિરત અને ઉત્કૃષ્ટ સેવા આપનાર આપણા કર્મઠ ગ્રામસેવક મિત્રને સ્વતંત્રતા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન! આપની આ નિષ્ઠા અને સમર્પણ ખેડૂત ઉત્થાન માટે પ્રેરણારૂપ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ! #kishan#farmer #gramsevak
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણ ના મુવાડા ગ્રામસેવકશ્રી દ્વારા વોટર કેરીગ પાઈપ લાઈન તેમજ AGR50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ઘટક વેરિફિકેશન કરવામાં આવ્યું