AAM Nananpur ના આસરોડા ગામ ખાતે ગ્રામ પંચાયત ના સંક��ન થકી પાણીજન્ય રોગચાળાથી બચવા માટે પીવાનું પાણીનું ક્લોરિનેશન કરવામાં આવ્યું.
#Healthysabarkantha
#safewater
#clorination
૧૦ ઓગષ્ટ ૨૦૨૬ ના રોજ AAM Nananpur દ્વારા સેજાની વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને કૃમિથી બચવા માટે કૃમિનાશક દવાના મહત્વ, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
#Dewarmingday#Healthysabrkantha
#સ્તનપાનસપ્તાહ#સ્વસ્થ્યબાળકસ્વસ્થસમાજ
"માતાનું દૂધ જ બાળક માટે અમૃત સમાન છે"
આજરોજ નનાનપુર AAM ખાતે Cho તથા FHW બહેન ધ્વારા સગર્ભા,ધાત્રી માતાઓ તથા સાસુમાઓને ડમી બેબી ધ્વારા #Breastfidingweek (સ્તનપાન સપ્તાહ) ની ઉજવણી અંતર્ગત સ્તનપાનની ચોક્કસ પદ્ધતિ વિશે સમજ આપવામાં આવી.
જિલ્લામાં આર.બી.એસ.કે ટીમો દ્વારા શાળાઓમાં #ચાંદીપુરા વાયરસ અંગે વ્યાપક આરોગ્ય #જાગૃતિ અભિયાન..
વિદ્યાર્થીઓને રોગના લક્ષણો, બચાવના ઉપ���યો અને #સ્વચ્છતા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન..
▶️ બાળમિત્રોમાં સજાગતા વધે અને #આરોગ્ય સુરક્ષા મજબૂત બને તે માટે ઉમદા પ્રયાસ.
#Chandipura #RBSK
AAM નનાનપુરમાં Rksk અંતર્ગત એડ઼ોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં કિશોર કિશોરીઓને તંદુરસ્તી વૃદ્ધિ અને વિકાસમાં શારીરિક વિકાસ, માનસિક વિકાસ,બો્ધાત્મક વિકાસ,સામાજિક વિકાસની સાથે પ��ષ્ટિક ખોરાક,નિયમિત કસરત,પૂરતી ઊંઘ,IFA ટેબલેટના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેપુર ખાતે #AAM નનાનપુર ના સેજાના આસરોડા ગામના વતની શ્રી દલપતભાઈ સોમાભાઈ ઓડ ધ્વારા પ્રા.આ.કેન્દ્ર ના વિસ્તારના તમામ ૩૫ જેટલા ટીબી અને કેન્સરના દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી.આ પ્રસંગે જિલ્લા સદસ્ય મેહુલભાઈ ડામોર, પ્રણયભાઈ શર્મા ,ઉપસ્થિત રહ્યા હતા.
#TBMuktBharat અભિયાન 2.0 હેઠળ ફતેપુર પ્રા આ કેન્દ્ર ના દલપુર ગામમાં “૧૦૦ દિવસ ટીબી કેમ્પેઇન” નું આયોજન કરવામાં આવ્યું.
હેન્ડહેલ્ડ X-ray મશીન દ્વારા કુલ 90 લોકોની નિઃશુલ્ક X-ray તપાસ કરવામાં આવી, જેમાં એબનોર્મલ આવેલ એક્સ-રે ના NAAT ટેસ્ટ માટેના સ્પુટમના નમૂના લેવામાં આવ્યા.