૧૫માં નાણાપંચ અંતર્ગત કરવાના થતા બાકી કમો માટે પોશીના, વિજયનગર, ઇડર, હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ૧૦૦ જેટલા સરપંચશ્રી/તલાટીશ્રીઓની બેઠક ભરી સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતા પરિપત્રોની જાણકારી આપી અને બાકી રહેલ કામોને ટોચ અગ્રતા આપી પૂર્ણ કરવા અનુરોધ કરેલ.
હિંમતનગર તાલુકાના નવા ગામે કલેકટરશ્રી સાથે રાત્રી સભાનુ આયોજન કરવામા આવ્યું. જેમા વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામા આવી અને ગ્રામજનો દ્વારા ઉપસ્થિત થયેલ વિવિધ પ્રશ્નોના જે તે વિભાગના વડાઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
@CMOGuj@GujPRHDept@sabarkanthadp
તારીખ:21/3/23ના રોજ હિંમતનગર તાલુકાના નવાગામ ખાતે રાત્રી સભામાં ઉપસ્થિત રહી ગ્રામજનોની રજૂઆતો સાંભળી, કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે સહાય મેળવવા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માર્ગદર્શન આપ્યું.@CMOGuj@INFOSABARKANTHA@InfoGujarat
હિંમતનગર તાલુકાના નવા ગામે કલેક્ટરશ્રી સાથે રાત્રી સભાનુ આયોજન કરવામા આવ્યું જેમા વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામા આવી અને ગ્રામજનો ધ્વારા ઉપસ્થિત થયેલ વિવિધ પ્રશ્નોના જે તે વિભાગના વડાઓ ધ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
@CMOGuj@GujPRHDept@sabarkanthadp
તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમામાં પધારવા સર્વે માઈ ભકતોને ઉષ્માભર્યું આમંત્રણ છે
૯-ધાનેરા વિધાનસભા મતદાર વિભાગના ઓછા વોટર ટર્ન આઉટ ધરાવતા મત વિસ્તારની મુલાકાત લીઘી અને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપતી પત્રિકા મતદાતાઓને રૂબરૂ વિતરીત કરી હતી. સાથે અવસર રથ અને SVEEP ટીમ દ્વારા મતદાન જાગૃત્તિ અંગે પ્રદર્શન યોજ્યું હતું.@CEOGujarat#sveep#GujaratElections2022
મોરબી ખાતે કેબલ બ્રિજ તૂટવાની દુર્ઘટના ઘટી.. જેમાં પ્રભુચરણ થયેલ આત્માઓ માટે ચડાસના ગ્રુપ ગ્રામ પંચાય તા ઇડર એ શોક ઠરાવ પસાર કર્યો અને સદગત આત્માઓ માટે મૌન પાળવામાં આવ્યું. અને દિવંગત આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી @CMOGuj@sabarkanthadp
સને 2006 પહેલા ફિક્સ પગારમાં ભરતી થયેલ તલાટી-મંત્રીશ્રીઓની સેવા સળંગ ગણી તા.01/04/2019 થી તમામ લાભો આપવા બદલ
માન.મુખ્યમંત્રીશ્રી @CMOGuj
માન.પંચાયત મંત્રીશ્રી @brijeshmeja1 તથા માન.નાણામંત્રીશ્રી @KanuDesai180 સાહેબનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ વતી ખુબ ખુબ આભાર...🙏🙏🙏
દર વર્ષે કરોડો રૂપિયાની જમીન મહેસુલ વસૂલાત તલાટી કમ મંત્રી કરે અને પ્રમોશન તથા 4400 ગ્રેડ પે રેવન્યુ તલાટીને. આ ખુબજ અન્યાય કરતા છે #justiceforTCM@GRTMM1@CMOGuj @brijeshmeja1
તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGuj
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil@abpasmitatv