Its pleasure to meet @jitendra pratap who travels 11 countries to promote the message of various scheme by government amongst the students and citizens.
નવરાત્રિના સાતમા નોરતે માઁ કાલરાત્રિના ચરણોમાં વંદન. માતાજીની કૃપાથી સૌના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિ રૂપી કષ્ટો દૂર થાય અને દુર્ગુણો પર સદ્દગુણોનો વિજય થાય તેવી પ્રાર્થના.
આજ રોજ માન. કલેકટરશ્રી ના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિની રીવ્યુ મિટિંગ યોજાઈ. જેમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. પ્રાકૃતિક કૃષિની કામગીરી વધુ સઘન બનાવવા સૂચનો કર્યા હતા.
#Nation_First@ADevvrat@CMOGuj@CollectorMeh@ddo_mehsana
23 વર્ષમાં દુષ્કાળ બન્યો ભૂતકાળ
સમગ્ર રાજ્યમાં બિછાવવામાં આવેલ પાણીની પાઈપલાઈનના વિશાળ નેટવર્ક થકી ગુજરાતના ખૂણે-ખૂણે વહેતી રહે છે પીવાના શુદ્ધ પાણીની ધારા.
#VikasSaptah#23yearsOfGrowth
આજ રોજ માન. કલેકટરશ્રી ના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિની રીવ્યુ મિટિંગ યોજાઈ. જેમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. પ્રાકૃતિક કૃષિની કામગીરી વધુ સઘન બનાવવા સૂચનો કર્યા હતા.
#Nation_First@ADevvrat@CMOGuj@CollectorMeh@ddo_mehsana
કેવા હતા એ દિવસો.. જ્યારે ગુજરાતના હજારો ગામડા પાણીની સુવિધાના અભાવથી ગ્રસ્ત હતા.. કેટલાય વિસ્તાર ડાર્ક ઝોનમાં હતા.. સિંચાઈ માટેની કોઈ નક્કર વ્યવસ્થાઓ નહોતી.. અનેક ગ્રામીણ વિસ્તારોના ઘરોમાં નળની સુવિધા નહોતી.
પરંતુ, 23 વર્ષ પહેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસનધૂરા સંભાળી અને ગુજરાતમાં શરૂ થઈ જળક્રાંતિ.
તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં રાજ્યવ્યાપી વોટર ગ્રીડ બની. લાખો ચેકડેમ, ખેત તલાવડીઓ, બોરીબંધનું નિર્માણ થયું. ખેતરે-ખેતરે સિંચાઈના જળ પહોંચ્યા અને ઘરે-ઘરે પરમાત્માના પ્રસાદરૂપ પાણી પહોંચ્યું.
@narendramodi
#VikasSaptah
#23yearsOfGrowth
ઊંઝા તાલુકા ખેતીવાડી સ્ટાફ દ્વારા નેનો ફર્ટિલાઇઝર વિતરણ, પંપસેટ અને વોટર કેરીંગ પાઇપલાઇન સ્થળ ચકાસણી, PM કિસાન યોજના અંતર્ગત e kyc કામગીરી કરવામાં આવી જેમાં e kyc,અને નેનો ફર્ટીલાઈઝર બાબતે જાણકારી આપવામાં આવી
@ddo_mehsana@CollectorMeh@CMOGuj@PMOIndia
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વન્યજીવોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે રાજ્ય સરકાર.
તા.2 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલ ‘વન્યજીવ સપ્તાહ-2024' નિમિત્તે ગુજરાતની સમૃદ્ધ વન્યસૃષ્ટિના જતન બાબતે જાગૃત બનીએ.