ધાનપુર (જિ. દાહોદ) ખાતે આયોજિત 'પ્રાકૃતિક કૃષિ સંવાદ', 'બૂથ સંવાદ' અને 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ, ખેડૂતો અને યુવાનો સાથે સંવાદ સાધ્યો.
નિહાળો આ વિશેષ ક્ષણો...
#કચ્છ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી અપડેટ
ભચાઉ તાલુકા પંચાયતની 3 સીટો ભાજપને બિનહરીફ
મોટી ચિરઇ, મોરગર, ચોપડવા સીટ બિન હરીફ થઈ
જિલ્લા પંચાયત બાદ તાલુકા પંચાયતની 3 સીટ મળી બિનહરીફ
રાપર ધારાસભ્યની આગેવાની હેઠળ ભચાઉમાં ભાજપને મળી મોટી સફળતા
राष्ट्रीय सहसंगठन मंत्री, भाजपा श्री शिवप्रकाश जी का मेरे कार्यालय में सौजन्यपूर्ण आगमन हुआ।
इस अवसर पर संगठन को और अधिक मजबूत करने, जनसेवा से जुड़े विषयों, आगामी योजनाओं तथा वर्तमान सामाजिक-राजनीतिक परिस्थितियों पर सार्थक और सकारात्मक चर्चा हुई।
श्री शिव प्रकाश जी के मार्गदर्शन और विचार हम सभी के लिए प्रेरणादायी रहे। उनके आगमन से कार्यकर्ताओं में नई ऊर्जा और उत्साह का संचार हुआ।
उनका हृदयपूर्वक आभार।
वर्सोवा भाजपा मा. आमदार डॉ. भारतीताई लव्हेकर व माझ्या वतीने वॉर्ड ६० मधील विविध सोसायट्यांना कचऱ्याच्या डब्यांचे वाटप केले. यावेळी श्रद्धा दाभाडकर, राजन निगम, निमिष पारेख, हर्षद गरोडीया, जेपी केवलरामानी, काजोल रोचवानी, आकृती प्रसाद व भाजपा पदाधिकारी, कार्यकर्ते उपस्थित होते.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી..
ભગવાન શ્રી કૃષ્ણજીના જન્મોત્સવ "જન્માષ્ટમી"ના પર્વ નિમિત્તે આજે ઇસ્કોન મંદિર ખાતે પૂજા અર્ચના કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
#HappyJanmashtami
કચ્છ
પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીરે પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર
કચ્છના પ્રવેશદ્વાર ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે લખ્યો પત્ર
કંડલા નવલખી કોસ્ટેલ હાઈવે બનાવવા દેશના સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર
કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસેના સૂરજબારી બ્રિજ ઉપર અનેક વખત ટ્રાફિકજામ થતા પરિવહનની સમસ્યા સર્જાય છે
સૂરજબારી બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈને કલાકો સુંધી વાહનો ચાલુ રાખવા પડતા હોવાથી ડીઝલનો ધુમાડો થતા આર્થિક નુકશાન થાય છે
કચ્છ સરહદી જિલ્લો છે અને ઉદ્યોગો વધારે હોતા કોસ્ટેલ હાઈવે બનાવવા પત્ર લખી માંગ કરી
It will be shameful of Karnataka government and ppl If they celebrate RCB victory today after loosing 2 ppl along with one kid life in the celebration ground.
महाराष्ट्र में भाजपा की सरकार है उसके बावजूद भाजपा के पदाधिकारी को फर्जी फेसबुक आईडी द्वारा टारगेट किया जा रहा है आरोपी को पकड़ नहीं जा रहा है ।
मुख्यमंत्री मा श्री @Dev_Fadnavis जी इस विषय को गंभीरता से लेते हुए आरोपी को पकड़ने का आदेश दे @CMOMaharashtra@AmitShah@narendramodi
वर्सोवा विधानसभेतील भाजप सदस्यता अभियान व सक्रिय सदस्यता अभियाना संदर्भात काल बैठक घेतली.
वर्सोवा विधानसभेमध्ये भाजपा सदस्यता अभियान अधिकाधिक यशस्वी होण्याच्या दृष्टीने भाजपा कार्यकर्त्यांशी संवाद साधला.
याप्रसंगी भाजपा पदाधिकारी व कार्यकर्ते मोठ्या संख्येने उपस्थित होते.
शत प्रतिशत भाजपा
#ModiKiGuarantee #DevendraFadnavis #Versova
“वर्सोवा विधानसभा भाजपा महामंत्री व वॉर्ड क्र: 60 चे मा.नगरसेवक श्री योगिराज दाभाडकर यांना वाढदिवसाच्या हार्दिक शुभेच्छा!
आपणास उत्तम आरोग्य, दीर्घायुष्य आणि सुख-समृद्धी लाभो, हीच ईश्वरचरणी प्रार्थना.
@YogirajDabhadkr
लोकनेते माननीय मुख्यमंत्री श्री @Dev_Fadnavis जी यांच्या हस्ते गोसेवा आयोगाच्या नवीन संकेतस्थळाचे उद्घाटन !
देशी गोवंशाचे संरक्षण आणि संवर्धन हेच महायुती सरकारचे आहे धोरण.
डॉ भारतीताई लव्हेकर
मा.आमदार - भाजप वर्सोवा विधानसभा
@LavekarBharati