@TBChhangaBJP@iJagdishBJP@NareshDesai_ વિદ્યાર્થીકાળથી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા તથા ABVPના પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી ડૉ. નરેશભાઈ દેસાઈને BJYM ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન.
@NareshDesai_
In a war of Narratives 😎
• BJP gets JDS in Karnataka in NDA - Done
• BJP gets JDU in Bihar in NDA - Done
• BJP gets SAD in Punjab in NDA - Finalised
It’s mission 400 actually 🔥
2024 done & dusted 🥰
#NitishKumar#BiharPoliticalCrisis#ModiHaiToMumkinHai
આજ રોજ મહંત શ્રી જયરામગિરી બાપુ ( શિવધામ શ્રી વાળીનાથ અખાડા તરભ) અને રબારી સમાજ ના પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રધાનમંત્રીશ્રી @narendramodi ને રૂબરૂ મુલાકાત કરી ને ૨૦૨૪ માં યોજાવા જઈ રહેલ ભવ્ય અને દિવ્ય મહોત્સવ નું આમંત્રણ આપવામાં આવ્યું.. @PMOIndia@CMOGuj@BJP4Gujarat
પૂજ્ય સંતો-મહંતો,ભુવાજીશ્રીઓ તેમજ BJP Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ ની ગરિમામય ઉપસ્થિતિમાં આજે હું અને મારા ટેકેદારો,સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા.પૂજ્ય સંત-મહંતોનાં અને ભૂવાજીઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભાજપ માં જોડાયા
1/2
જય શ્રી કૃષ્ણ
રબારી સમાજની વસ્તી લાખો ની છે તો આપડા લોકશાહી દેશ માં સમાનતા વ્યાખ્યા જળવાય તે મુજબ રબારી સમાજની વસ્તી મુજબ વધુ ટિકિટો રબારી સમાજ ને આપવામાં આવે જેથી રબારી સમાજના પ્રતિનિધિ દરેક સમાજ સાથે ગભેગભો મિલાવી આગળ વધી શકે
@CMOGuj
उदयपुर में हुई वीभत्स घटना राजस्थान सरकार की तुष्टिकरण की नीतियों का परिणाम है। युवक की निर्मम हत्या करने के बाद हत्या की जिम्मेदारी लेते हुए वीडियो सोशल मीडिया पर पोस्ट करना और प्रधानमंत्री जी के खिलाफ अभद्र टिप्पणी करना राजस्थान के शासन-प्रशासन के लिए शर्मनाक है।
घुमतु लोगो की परेशानी भारत सरकार के पशुपालन मंत्री मान. @PRupala जी आपने रुबरु मिलकर उनकी समस्या सूनी उसके लिए आपका आभार व्यक्त करता हूं लेकिन उनकी समस्या वास्त्व में जटिल है इन परिवारो को सरकार की ओर से मदद दी जाए । @PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@otaramjidewasi