@Hasmukhpatelips ચૂંટણી થય ગય ધારાસભ્યો નાં પગાર તાત્કાલિક ચાલુ થઇ ગયા. અને રઈ વાત વેરીફીકેશન ની તો ચૂંટણી માં લગભગ ૬ હજાર નજીક ફોર્મ ભરાયાં હતાં એમના વેરીફીકેશન ૧૦ દિવસ માં થય જાય અને અમારા ખાલી ૧૫૦ જેટલા કરવા માં ૨-૩ મહિના નીકળી જાય સારું કેવાય. ગુજરાત નો યુવાન મૂર્ખ નથી બધું સમજે છે.
@Hasmukhpatelips આવું LRD 2021/22 માં કીધું હોત તો સારું હોત. કામ ધંધે કે નોકરીએ લાગી ગયા હોય તો સારું હોત. બેરોજગારી માં ઘેરાય ગયા સાવ. વ્યાજ નાં વ્યાજ માથે ચડે છે. ચૂંટણી થય ગય ધારાસભ્યો નાં પગાર તાત્કાલિક ચાલુ થઇ ગયા.અમે તો ત્યાં નાં ત્યાં જ રહીયા.
@Hasmukhpatelips ભરતી ને સાહેબ દોઢ વર્ષ થવા આવ્યું હજી જોઇનિંગ નથી મળ્યું કેમ આટલું વિલંબિત સર ....સામાન્ય પરિવાર માં એક મહિનો પણ નવરા બેસીએ તો ઉછીના પૈસા લેવા પડે છે તો અમે તો બસ આ મહિને આવશે આવશે કરી ને આટલા મહિના કામ ધંધાવગર બેસી રહ્યા પણ ઓર્ડર ના આવ્યા સર પ્લીઝ ઝડપી કરો
@Hasmukhpatelips સાહેબ શ્રી તમને બે હાથ જોડીને વિનંતી કરી એ છી કે 140 ઉમેદવારો માટે કરીને 10300 ઉમેદવારો ને લટકાવી ન રાખો બધા ના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી હોતી સર તમારી પ્રાથમિકતા ચૂંટણી પહેલાં ઓર્ડર આપવા ની હતી પણ જીલ્લા ફાળવણી માં બે બે મહિના આ શું વ્યાજબી છે
સર્વે ન્યૂઝ ચેનલ વાળા મિત્રો ને વિનંતી છે કે લોકરક્ષક ઉમેદવાર ની જિલ્લા ફાળવણી સપ્તાહ ના અંત સુધી કહ્યું હતું એ ખરેખર સાચું જ હતું કે ખાલી ઉમેદવાર માટે એક ઉમંગ રૂપી લોલીપોપ હતો એ જરાક સ્પષ્ટતા કરજો
@nidhirpatel6@Janak_Sutariyaa@deepakrajani123@News18Guj@dgpgujarat