ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat
આવતી કાલે ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ ટ્વીટર(X)પર ચલાવશે અભિયાન.
#ફિક્સ_પે દૂર કરવા બાબતે યોગ્ય નિર્ણય કરવા પોતાની માંગ રજૂ કરશે.
આ આયોજનમાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયને ગુજરાતના ફિક્સ પે કર્મચારીને સમર્થન કરશે એવી વિનંતી છેં.
#remove_fixpay_in_gujarat@hdraval93
📢 "ફિક્સ પે" માત્ર પગાર નહી, પીડાની નીતિ છે!
🟥 5 વર્ષ સુધી PF, ગ્રેચ્યુઈટી, પુરા હક્કો વગર શોષણ
🟥 સમાન કામ માટે અસમાન વળતર = બંધારણ વિરુદ્ધ
🟥 યુવાઓના સપનાનું ગળું ઘૂંટે છે
💥 હવે સમય આવ્યો છે – #FixPay હટાવો!
#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પે બાબતે અલગ અલગ મેસેજ મળે છે કોઈ માહિતી 3 વર્ષ કરવા ની કહે છે તો કોઈ માહિતી પગાર વધારો કરવા ની માહિતી મળે છે આપ સાચી માહિતી ટ્વીટ ના માધ્યમ થી સચોટ માહિતી આપો એવી આશા છે આપણી પાસે ફિક્સ પે બાબતે સાચી માહિતી
@deepakrajani123
#Remove_Fixpay_in_gujarat ગુજરાત માંથી દાદા આ અન્યાયી કાયદા ને દૂર કરો સરકાર. આ ફિક્સ પગાર પ્રથા ઘણા બધા યુવાનો ની જિંદગી ને બરબાદ કરનાર છે. માટે આ દૂર થવીજ જોઈએ થવીજ જોઈએ. નહીંતૉ સરકાર આ યુવાનો ના રોષ ને પણ જોઈ લે.#Remove_Fixpay_in_gujarat