#Remove_Fixpay_in_Gujarat
સમય સાથે પરિવર્તન જરૂરી છે સરકારશ્રી વર્ગ-3 માં સરકારી નોકરી કરતા કોઈ મિલ માલીક કે અબજોપતિના છોકરા કે છોકરી નથી દરેક યુવા ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવે છે માટે તેમનું આર્થિક શોષણ કરવું કેટલું યોગ્ય???
@CMOGuj@PMOIndia
એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવાળી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો.
#Remove_Fixpay_in_gujarat@BJP4Gujarat@INCGujarat@CMOGuj @AAPGujarat8
#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવાળી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો.
#Remove_Fixpay_in_gujarat@BJP4Gujarat@INCGujarat@CMOGuj @AAPGujarat9