Every generation is judged by its older generation which they don't like. But once their time comes they end up judging their younger generation. Thus completing the cycle.
#RandomThoughts#justsaying
यदि आप कोशिश करते हैं, और कुछ भी हासिल नहीं होता है तो, आपकी गलती नहीं है, लेकिन अगर आप जरा कोशिश नहीं करते और हार जाते हैं तो इसमें पूरी आपकी ही गलती है।
સૌથી ઉચી પ્રતિમા હોવાનુ ગૌરવ(હરિફાઈ) મોટાભાગના રાજયને જોઇએ છે...
પરંતુ સૌથી સારૂ એજ્યુકેશન અને સૌથી સારી આરોગ્ય સેવાનું ગૌરવ કે પછી હરિફાઈ કયાય નથી જોવા મળતી... જેની ખરા અર્થમાં દેશને જરૂર છે...
પણ અફસોસ..
(એસા દેશ હૈ મેરા)
પોતાની ફેફસાની કાર્યશમતા માપવા માટે video play કરી તે મુજબ કરો
inhale એટલે શ્વાસ લેવો.
hold પરથી Exhale સુધી શ્વાસ રોકવો
exhale પર આવે ત્યારે શ્વાસ છોડવો
Hold ઉપર આવે ત્યારે પાછો શ્વાસ લેવો નહીં
ઘરના તમામ લોકોઆ ટ્રાઈ કરી શકે છે
कभी उन्होंने अखबार बेचा लेकिन आज अखबार उनके 'किस्सों' से भरा होता है।
भारत रत्न डॉ. ए॰ पी॰ जे॰ अब्दुल कलाम की पुण्यतिथि पर शत-शत नमन।
#MissileManofIndia#apjabdulkalam 🙏
તમારા બેંક ખાતામાં તમારો અપડેટેડ મોબાઈલ નંબર રજીસ્ટર્ડ રાખો.
તમને ઓનલાઈન ઓફિસીયલ કંપનીના નામે આવતા બધા જ નંબર પર વિશ્વાસ રાખી તેમની સાથે વાતચીતમાં OTP શેર ના કરો તે ફ્રોડ પણ હોઈ શકે છે
બેંક ઓફિશીયલ કે બીજા કોઈ ના બહાને આવતા ફ્રોડ કોલ્સથી સાવચેત રહો
#CyberCrimeAwareness
આપણા જીવન ના દરેક ગ્રહણ ને સરળતા થી દુર કરનાર , આપણી ખુશી માટે દરરોજ જ યોગ દિવસ ઉજવી ને ખૂબ મહેનત કરનાર "પપ્પા" ને માત્ર "ફાધર્સ ડે" પૂરતા સેલ્ફી પાડી યાદ કરવા કરતાં કંઇક એવું કામ કરીએ કે એ હંમેશા મહેનત કરતા ચહેરા પર નાનકડી સ્માઇલ આવે, ત્યારે જ સાચો "ફાધર્સ ડે".
પિતૃ દેવો ભવ:☺️
तेरा स्मारक तू ही होगी, तू खुद अमिट निशानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
- सुभद्रा कुमारी चौहान
#RaniLaxmiBai
આપણે કદાચ થોડા સમય મા આ કપરા કાળ ને ભૂલી જઈશું પણ આવા પરિવારો ક્યારેય નઈ ભૂલે.. આ સમય મા એમણે કરેલા સંઘર્ષો...આને માટે જે કોઈ પણ જવાબદાર છે..એને પોતાના કર્તવ્ય ને સારી રીતે નિભાવ્યું હોત તો આ દિવસ ના જોવા પડ્યા હોત...
#covid19#Nohumanity#labourerspain