ભૂતકાળ ગયું...
વર્તમાન સામે છે....
અને ભવિષ્યની ખબર નથી...
બોન્ડ ભરીને બેસેલ વ્યકિતને કોઈ પૂછે કે શું કરો છો!? તો શું કહેવાનું કે બસ બોન્ડ ભરીને છૂટો થઈ ગયો હાલ ઘરે રેસ્ટ કરું છું.🥹🥹
બોન્ડ ભરીને આવવા વાળા તો આજે રાજીનામું આપી દીધું અને નોકરી વિહોણા બન્યા જો બોન્ડ ભરીને ના આવ્યા હોત તો કદાચ ખુલતા સત્રએ શાળામાં નોકરી ચાલુ હોત અને પોતાની સિન્યોરીટી પણ યથાવત્ હોત...એટલે જ તો બધા ઉમેદવારો કહે છે કે ચાલુ નોકરી વાળા રિપીટ ના થતા બીજાને નોકરીની તક આવવા દો.
દરેક મિત્રોએ જીવનમાં ખાસ બોધ લેવો જોઈએ,,, જે છે,,, જેટલું છે,,,, જ્યાં છે,,,,,એમાં ખુશ રેહવું જોઈએ.✍️
@tejasmajithiya5 ભલે એક બે દિવસ આમ તેમ થતા...પણ એક પણ જગ્યા બગડે નઈ અને ઉમેદવાર રિપિટ ના થાય એ બાબત એ કડક માં કડક પગલાં લેવા @kuberdindor સાહેબ વિનંતી.૯-૧૨ ની ભરતી પૂરી કર્યા બાદ જ ૬-૮ ની શરૂ કરવી તો જ રોજગારી મળસે અને બાળકોને શિક્ષક મળસે. @prafulpbjp@VtvGujarati@cm
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ સહાયક ભરતીમાં પડતર પ્રશ્નોને લઈને વિભાગ સમક્ષ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમને ધ્યાને લઈને આગામી દિવસોમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઉમેદવારોના હિતમાં કોઈ નવા સમાચાર મળી શકે છે.✍️🙏👍
🛑 સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ સહાયક ઉમેદવારોની મુખ્ય માંગણીઓ આ મુજબની છે જેમાં શિક્ષણ વિભાગ પાસે આશા રાખીએ છીએ કે શિક્ષક,વિધાર્થી અને શિક્ષણના હિતમાં નિર્ણય લેવામાં આવે.
1)TAT (HS) કેટેગરી શાળા પસંદગી બાબતને લઈને
2) સરકારી માં સેકન્ડ રાઉન્ડ બાબત
3) રિપિટેશન અટકાવવા બાબત
4) શાળા ફાળવણી લિસ્ટ, ખાલી અને ફાળવેલ જગ્યાઓનું વિષય અને કેટેગરી મુજબ લિસ્ટની માંગણી
5) સંમતિ પત્રક ભરવા બાબત
6) સેકન્ડરી માં સરકારી માં pml2 માં 3 ગણા નું લિસ્ટ બાબત
7) સાથે સાથે અન્ય પડતર પ્રશ્નો પડતર પ્રશ્નો...
8) ઉચ્ચ પ્રાથમિકમાં ઉમેદવારો રિપિટ ન થાય એ માટે શિક્ષણ સહાયક ભરતી પૂર્ણ કરીને 6થી8 જિલ્લા પસંદગી કરાવવામાં આવે.
@tejasmajithiya5 વિભાગ પુર જોશ માં ધીમે ધીમે કામ કરી રહ્યો છે..જોશ તો વધારે જ છે.. ખાલી કામ ધીમે થાય છે.સસલા કાચબા ની ગતિ એ ચાલે છે..અને. કાચબો ૫ જૂન ની તારીખ આપી ને બેસ્યો છે @hd
કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@hdraval93
💥💥💥#ખાસ_નોંધ: નીચેની તારીખો મુજબ માધ્યમિક સરકારી/ગ્રાન્ટેડ શાળાઓનું dv ચાલુ છે તો અચૂકથી નોંધ લેવી.
📢સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધી કરવાનું રહેશે.
📢બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે #ડોક્યુમેન્ટ_વેરિફીકેશન તા.૧૯/૦૪/૨૦૨૫, તા.૨૧/૦૪/૨૦૨૫ થી તા.૨૫/૦૪/૨૦૨૫ સુધી કરવાનું રહેશે.
🛑🛑🛑તમામ ટાટ પાસ મિત્રને આ માહિતી મોકલી આપજો અને આવી જ ટેટ ટાટ અપડેટ માટે ચેનલમાં જોડાયેલ રહેજો.⤵️⤵️⤵️
https://t.co/pnJOQL6ETD