સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ -
- હું સતત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે- જે જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ,
યાદ રહે - કોઇ પણ નિષ્ફળતા કાયમી નથી , અનેક નિષ્ફળ પ્રયાસો બાદ જ સફળ થનારાઓની લાંબી યાદી માનવજાતનો ગૌરવવંતો ઇતિહાસ છે- નિરાશ ન થવું -પ્રબળતમ મહેનત કરવી.
दिल ना-उमीद तो नहीं नाकाम ही तो है ,
लम्बी है ग़म की शाम मगर शाम ही तो है !
~ફૈઝ અહેમદ ફૈઝ
સરકાર ની બેવડી નીતિ સ્પષ્ટ દેખાય રહી છે કરાર આધારિત ભરતીમાં મોંઘવારી દેખાય છે જ્યારે ફીક્સ પગારદારો ને મોંઘવારી નડતી નથી. યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરતા દેશમાં સમાન કામ માટે સમાન વેતન ધારો પણ અમલ માં લાવવો જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat_2023#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
I can relate this......4 failures in prelims....5th attempt interview...
6th attempt AIR 545.....
This exam demands tremendous patience... greatest of the confidence..highest of the perseverance..
Sorry for the fellow aspirant....
But this exam must not be taken above life.
મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉચ્ચકોટિના લેખક હતા.તેમણે મહાગુજરાત આંદોલનની પૃષ્ઠભૂમિમાં "માયા"નામની નવલકથા પણ લખી.૧૯૫૬-૬૦ની વચ્ચે ગુજરાતની કલ્પના ગૂંથતી કોલેજીયન માયા આંદોલન સફળ ના થાય ત્યાં સુધી અવિવાહિત રહેવાનો નિર્ણય કરે છે. ઉંમર અને સંકલ્પ વચ્ચેની લડાઇ એટલે માયા
@dineshdasa1 Gave first time 4 mains , and cleared 3 from that , and got job in 2. All because of this transparent recruitment system. Thank you sir and GPSC team ! All the best all.