@HealthDeptGuj@prafulpbjp માનનીય @GujHealthDept,
મેં આયુષ્માન કાર્ડ માટે e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, પરંતુ અરજી હજુ સુધી Approval માટે પેન્ડિંગ છે. કૃપા કરીને મારી અરજીની વહેલી તકે તપાસ કરીને મંજૂરી આપવા વિનંતી.
Reference No.: 24280726115004934
આભાર. 🙏
#AyushmanBharat#PMJAY#Gujarat
@HealthDeptGuj માનનીય @GujHealthDept,
મેં આયુષ્માન કાર્ડ માટે e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, પરંતુ અરજી હજુ સુધી Approval માટે પેન્ડિંગ છે. કૃપા કરીને મારી અરજીની વહેલી તકે તપાસ કરીને મંજૂરી આપવા વિનંતી.
Reference No.: 24280726115004934
આભાર. 🙏
#AyushmanBharat#PMJAY#Gujarat
રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ...
પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે, સ્થાનિક સ્તરે જ થશે પ્રશ્નોનો નિકાલ; સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના પોલીસ વડાશ્રીની કડક સૂચના...
અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે...
#GujaratGovernment #GujaratPolice
અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે, સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
ચીભડા ખાતે શીતલ ફીડરમાં UGVCLના કર્મનિષ્ઠ સૈનિકોએ ભયંકર ગરમીમાં પણ 11 KV વીજ પોલ ઊભો કરી તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો. ખેડૂતો તથા તેમના ઢોરઢાંખરને પાણીની સમસ્યામાંથી રાહત મળી. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સમગ્ર UGVCL પરિવારનો હૃદયપૂર્વક આભાર. 🙏⚡🌾 @ugv
વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે ગત રાત્રે આવેલા વાવાઝોડાથી 66KV વીજ થાંભલો પડી ગયો છે UGVCL દ્વારા 2-3 દિવસ લાગશે એવું જણાવાયું છે ખેતરમાં રહેતા લોકો અને પશુઓ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થશે તાત્કાલિક કાર્યવાહી કરી પુરવઠો પુનઃસ્થાપિત કરશો @UGVCL_official
દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇજી સાહેબે તાત્કાલિક (૧૭ માર્ચે) બે ત્રણ દિવસમાં મુદ્દા માલ પરત અપાવવા અરજદારશ્રીને એસ.પી સાહેબની હાજરીમાં આશ્વાસન આપ્યું હતું પણ હજુ કંઈ કાર્યવાહી થઈ નથી
@SP__Vavtharad@SP_Patan@dgpgujarat@GujaratPolice@sanghaviharsh
@sanghaviharsh વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા આઉટ પોસ્ટના કર્મનિષ્ઠ પોલીસ સ્ટાફે સિકોતર ધામ ચાળવા ખાતે યોજાનારા પાવન ઉત્સવોની તૈયારીની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તેની સુચિત સમીક્ષા કરી છે. તેમના આ સરાહનીય કાર્ય બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હાર્દિક અભિનંદન 🙏