દિયોદર ખાતે માલતદારશ્રી, વનવિભાગ અને માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા વિવિધ રસ્તાઓ પર પડેલા વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર પુન: શરૂ કરાયો
@InfoGujarat@CollectorBK@mambkdeodar
દિયોદર તાલુકા વહીવટી તંત્ર વાવાઝોડાથી અસરગ્રસ્ત વિવિધ માર્ગોને તાત્કાલિક ખુલ્લા કરાવવા તેમજ અસરગ્રસ્ત લોકોના સ્થળાંતર તેમજ આનુષાંગિક વિવિધ કામગીરીમાં કાર્યરત છે.
@CollectorBK@SDMDeodar
તારીખ 17-06-2023 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જે તમામ ખેડૂતો નાગરિકોએ ધ્યાને લેવા વિનંતી.
સહાયતા માટે દિયોદર તાલુકા ફ્લડ કંટ્રોલ રૂમ સંપર્ક નં.- 02735-244626
Stay safe by following instructions. Administration is working with full potential to ensure safety of our citizens.
Taluka control room no.
02735 244626
તારીખ 16-06-2023 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જે તમામ ખેડૂતો નાગરિકોએ ધ્યાને લેવા વિનંતી.
સહાયતા માટે દિયોદર તાલુકા ફ્લડ કંટ્રોલ રૂમ સંપર્ક નં.- 02735-244626
#CycloneBiparjoy | બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત : સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ..
ટોલ ફ્રી #હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
#CycloneAlert#Gujaratcyclone
51 SHAKTI PEETH PARIKRAMA MAHOTSAV | DAY 04 HIGHLIGHT
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા, જગત જનની માં જગદંબાના સાન્નિધ્યમાં ઉજવાઇ રહ્યો છે ભવ્ય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ.
તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમામાં પધારવા સર્વે માઈ ભકતોને ઉષ્માભર્યું આમંત્રણ છે