@GPSC_OFFICIAL શુ GPSC પહેલા નિર્ણય નથી કરી શકતી?
શુ તમારી પાસે જે ગુજરાત માં દરેક વ્યક્તિ પાસે RED ALERT ના ડેટા હતા એ GPSC પાસે નહોતા? હવે 9 AUGUST એ ફરી આ જ વિચારવાનું છે કે પરીક્ષા હશે કે નહીં અને સાહેબ 4 વાગ્યે કે રાત્રે કહેશે હવે નવી તારીખ??
@GPSC_OFFICIAL જ્યારે નવી તારીખ (1 ઑગસ્ટ) જાહેર કરી ત્યારે જ 31થી 2 તારીખ સુધી ભારે આગાહી હતી. અત્યારે પણ નવી તારીખ જાહેર કરતાં પહેલાં હવામાન ખાતા સાથે યોગ્ય પરામર્શ કરી લેવા વિનંતી 🙏🏻
@deepakrajani123 Have musardhar varsad ma ame jiv na jokhame nikari gaya che Gandhinagar. Exam levama aave to saru. Tantra ae jo exam na leva no decision levo hato jaldi levo hato.
@GPSC_OFFICIAL GPSCની વેબસાઇટ પર અધિકૃત ઈમેલ આપવામાં આવ્યો છે. જો વધુમાં વધુ ઉમેદવારો પરીક્ષા મુલતવી રાખવા અંગે વિનંતીનો ઈમેલ કરશે, તો આયોગ તેના પર વિચાર કરી શકે છે. તેથી તમામ ઉમેદવારોને વિનંતી છે કે કૃપા કરીને ઈમેલ કરો.
mailto:[email protected]
@GPSC_OFFICIAL Respected,
Please provide any official update on the exam scheduled for 1 August 2026. Due to heavy rainfall warnings in Ahmedabad, and many other districts, educational institutions are likely to be closed.Many candidates have to travel 400–500 km to reach the exam centre.
Respected @GPSC_OFFICIAL
Please provide any update on the exam for 1 August 2026. Due to heavy rain warning in many districts educational institutions are likely to be closed. Candidates have to travel 400–500 km. If any change, kindly provide it at the earliest.
@GPSC_OFFICIAL રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે લેવાનાર General Studiesની કોમન પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંતી છે.પરિક્ષા પરમદિવસે હોવાથી દૂર આવતા ઉમેદવારો આવતીકાલે જ અમદાવાદ અને ગાંધીનગર પહોંચવાના છે. આજે સાંજ સુધીમાં આ અંગે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવે.
24 થી 27 જુલાઈ સુધી વરસાદની આગાહી
આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે!
24 અને 25 જુલાઈએ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
26 અને 27 જુલાઈએ મોટાભાગના વિસ્તારોમાં 40-50 km/h ની ઝડપે પવન અને
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી #GujaratWeather #RainForecast #HeavyRain #WeatherAlert #Monsoon #GujaratNews #VTVDigital
@GPSC_OFFICIAL રાજ્યમાં ભારે વરસાદન સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે લેવાનાર General Studiesની કોમન પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંતી છે.પરિક્ષા પરમદિવસે હોવાથી દૂરથી આવતા ઉમેદવારો આવતીકાલે જ અમદાવાદ અનેગાંધીનગર પહોંચવાના છે. જો આજે સાંજ સુધીમાં આ અંગે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાંઆવે
@GPSC_OFFICIAL રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે લેવાનાર General Studiesની કોમન પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંતી છે.પરિક્ષા પરમદિવસે હોવાથી દૂર આવતા ઉમેદવારો આવતીકાલે જ અમદાવાદ અને ગાંધીનગર પહોંચવાના છે. જો આજે સાંજ સુધીમાં આ અંગે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવે.
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે.જ્યારે રાજ્ય સરકારે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હોય અને લોકોને ઘરમાં રહેવાની સૂચના હોય, ત્યારે GPSC પરીક્ષા યોજવી કેટલી યોગ્ય?પરીક્ષા પાછળ ઠેલવાની નમ્ર અપીલ!
@GPSCOfficial @CMOGuj#GPSC#GujaratRain
@Dhruvang24@AyushDave116@GPSC_OFFICIAL Extremely high pan aatlu badhu? Kayi competitive exam ma aatlu badhu cutoff gayu hoi ae janavo? Kya to badha khub hoshiyar hata nai to pachi kai biju j samjvu ?