તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી ગામે દેખાતા નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1@CMOGuj@KanuDesai180@GSTV_NEWS
ગુજરાત ના પંચાયત તલાટી ની કેડર ને અપગ્રેડ કરી નવા ગ્રેડ પે સાથે અન્ય રાજ્યો ની જેમ ગ્રામ વિકાસ અધિકારી જાહેર કરો🙏 #4400GradePayTCM@GRTMM1
@brijeshmeja1
@CMOGuj
ગ્રામપંચાયતના આવક દાખલા ની મર્યાદા
વધારી ને
૩ વર્ષ સુધી માન્યતા કરી
પણ
સાહેબ જેના સહી અને સિક્કા થી આવકના દાખલા ની કામગીરી થવાની છે
તે કર્મચારીઓ ની ૩ વર્ષ પેલા ની માગણીઓને
તો માન્યતા આપો 🙏🙏
🌸 સવાર ના શુપ્રભાત 🌸
@PMOIndia@CMOGuj@pkumarias@AmitShah@GRTMM1
ગ્રામપંચાયતના આવક દાખલા ની મર્યાદા
વધારી ને
૩ વર્ષ સુધી માન્યતા કરી
પણ
સાહેબ જેના સહી અને સિક્કા થી આવકના દાખલા ની કામગીરી થવાની છે
તે કર્મચારીઓ ની ૩ વર્ષ પેલા ની માગણીઓને
તો માન્યતા આપો 🙏🙏
🌸 સવાર ના શુપ્રભાત 🌸
@PMOIndia@CMOGuj@pkumarias@AmitShah@GRTMM1