हम सबके मार्गदर्शक आदरणीय संगठन महामंत्री श्री @ratnakar273 जी प्रशिक्षण वर्ग हेतु शंखेश्वर पधारे तब पार्श्व पद्मावती जैन संस्थामें पुज्य लेखेन्द्रवीजयजी महाराज साहेब के दर्शन कीये और आशीर्वाद प्राप्त कीया @BJP4Gujarat
ऊर्जावान व्यक्तित्व के धनी,राष्ट्रीय युवा मोरचा के महासचिव बडे भाइ @rohit_chahal जी से मोदी जी के गांव वडनगर और गांधीनगर में हमारे पाटन जिल्ला युवा मोरचा की टीम के साथ मुलाकात हुई.
હર્ષભાઇ સંઘવી સુરત મજૂરા વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે આવે છે. જેમની ગૃહમંત્રી તરીકે ની પસંદગી થઈ છે એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હર્ષભાઇને ખૂબ ખૂબ અભિનંદન.@sanghaviharsh@kaushaljoshibjp
Only the coordination of the people's representatives of the government with the activists of the Rashtriya Swayamsevak Sangh can complement the efforts till the end! It was a great pleasure to know that the experiment that highlighted the matter was done by Pradipsinhji today.
જેમા જીલ્લા વિકાસ અધીકારી ડી.કે.પારેખ સાહેબ,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધીકારી,પી.સી.પ્રજાપતી પ્રીન્સીપાલશ્રી અશોકભાઇ દવે તથા ગ્રામજનો ઉપસ્થીત રહી મહા શ્રમદાનના સહભાગી બન્યા હતા
@CollectorPatan@narendramodi@AmitShah
જેમા શંખેશ્વર હાઇ-વે પર અલગ અલગ ચીમ બનાવી યુવાનો-અધીકારીઓ_બહેનો દ્વારા શ્રમદાન કરી પ્લાસ્ટીક એકત્રીત કરવાનુ કાર્ય કર્યુ હતુ અને ભારત દેશને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની શપથ પણ ગ્રામજનો દ્વારા લેવામાં આવી હતી. @narendramodi@swachhbharat@vijayrupanibjp@CollectorPatan
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જીલ્લા વહીવટી તંત્ર સાથે મહાશ્રમદાનનો કાર્યક્રમ શંખેશ્વર ખાતે આયોજીત થયો હતો
@narendramodi@vijayrupanibjp@CollectorPatan +
#સેવાસપ્તાહ
"Trees on Global warming Gone"
પર્યાવરણપ્રેમી પ્રધાનમંત્રીશ્રીના જન્મદીવસની ઉજવણી નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ બચાવો ઝુંબેશ અંતર્ગત કન્યાશાળા ખાતે #વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજીત થયો હતો @narendramodi@narendramodi_in
શંખેશ્વર ગામ તળાવ ખાતે પાટણ જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ભરતભાઇ આર્યની પ્રેરક ઉપસ્થિતિ માં “નમામી દેવી નર્મદે મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત માં નર્મદા ના નીર વધામણા કરાયા જેમા કાર્યકર્તાઓ, ગ્રામજનો પણ હાજર રહી માં નર્મદા ના નીર ના વધામણા કર્યા હતા @narendramodi@jitu_vaghani 2/2
अपने जीवन का हर पल और शरीर का हर कण निस्वार्थ भाव से राष्ट्र की सेवा में लगाने वाले, देश व जनहित को सर्वोपरि रखने वाले सच्चे कर्मयोगी,प्रधानसेवक श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
हम सभी ईश्वर से आपके दीर्घायु जीवन एवं अच्छे स्वास्थ्य की कामना करते हैं।
પ્રખર પર્યાવરણપ્રેમી, સામાજિક કાર્યો માં અગ્રેસર તેવા પોલિટિકલ લીડર અને ઉત્સાહી સામાજિક કાર્યકર શ્રીમાન @kaushalbjoshi નું ૫-સપ્ટેમ્બર શિક્ષક દિન નિમીત્તે ડો આંબેડકર આંતરાષ્ટ્રીય કેન્દ્ર #દીલ્હી ખાતે સરદાર પટેલ સદભાવના સંગઠન દ્વારા સામાજીક કાર્યો કરવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ