આપની આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ જેવી કે, દારૂ/જુગાર ચાલતી હોય તો મો.9978934444 પર વ્હોટ્સ એપ ઉપર જાણ કરવી.
પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ
@CMOGuj@BJP4Delhi@PMOIndia@YAJadeja@Harsh_Office@sanghaviharsh માનનીયશ્રી, અમારા નેતા યુવરાજસિંહને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે નહિ તો એનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાવ, બીજેપી! આતો અમારા નરેન્દ્રભાઇ મોદી સાહેબશ્રી ને લીધે BJP છે. નહિ તો કયારનાયે હથિયાર હેઠા મુકી દેવા પડે!
@CMOGuj@BJP4Delhi@PMOIndia@YAJadeja@Harsh_Office@sanghaviharsh માનનીયશ્રી, અમારા નેતા યુવરાજસિંહન��� તાત્કાલિક ધોરણે છોડવામાં આવે નહિ તો એનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાવ, બીજેપી! આતો અમારા નરેન્દ્રભાઇ મોદી સાહેબશ્રી ને લીધે BJP છે. નહિ તો કયારનાયે હથિયાર હેઠા મુકી દેવા પડે!
@CMOGuj@YAJadeja@jitu_vaghani
જીતુભાઇને માલુમ થાય આપના ગગાએ પરીક્ષામાં 27 કાપલીઓ કાઢિતી , બસ એવાજ ઘણા ગગાઓ જયારે સરકારી પરીક્ષામાં કાપલી કાઢે e પેહલા જેનો ચેહરો યાદ આવે અને વિચાર આવે કે ખોટું કરીશ તો ઓલો નઈ મૂકે ... એ છે યુવરાજસિંહ ..
#iSupportYuvrajsinh#ReleaseYuvrajsinh
@CMOGuj@YAJadeja@jitu_vaghani
જીતુભાઇને માલુમ થાય આપના ગગાએ પરીક્ષામાં 27 કાપલીઓ કાઢિતી , બસ એવાજ ઘણા ગગાઓ જયારે સરકારી પરીક્ષામાં કાપલી કાઢે e પેહલા જેનો ચેહરો યાદ આવે અને વિચાર આવે કે ખોટું કરીશ તો ઓલો નઈ મૂકે ... એ છે યુવરાજસિંહ ..
#iSupportYuvrajsinh#ReleaseYuvrajsinh
🔥આજે બપોરે ગાંધીનગરમાં @YAJadeja ને કોર્ટમાં હાજર કરવાના છે.. તો એમનું મનોબળ વધારવા.. એમને સમર્થન આપવા દરેક @YAJadeja ના હિતેચ્છુ ગાંધીનગર કોર્ટ પાસે હાજર રહે..
🔴કોઈ સૂત્રોચાર નથી કરવાના.. નથી હલ્લાબોલ કરવાનો.. માત્ર સરકારને ખ્યાલ પડે કે @YAJadeja એકલા નથી તે માટે આવવાનું છે
@VVikasPPatel
Apne koi pakshne layine ke koina viruddh bolvanu k aandolan karvanu nathi parantu aapne aapna desh mate ane aapna potana mate ladvanu che e pan boline... Sacchi rite.. To support karo aapna leader yuvrajsinh ne please🙏🙏🙏🙏
https://t.co/54YB2dKNP8
@ketnapatel29
~ Campaign for our leader yuvrajsinh 🙏
🙏🙏Humble request to all friends.....Please Retweet below link & support to our leader yuvrajsinh🙏🙏
https://t.co/54YB2dKNP8
મહેરબાની કરી સૌ ગુજરાત સરકારને અમો વિનંતી કરી એ છીએ કે અમારા વિઘાર્થી નેતા યુવરાજસિંહને મુક્ત કરો નહિ તો ગુજરાતના દરેકેદરેક વિઘાર્થી ગાંધીજીના માગૅએ ચાલીશું.
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
@SardarbhaiTadvi@TadviSardar#campaign for support to our leader yuvrajsinh#
🙏🙏Humble request to all friends.....Please Retweet below link & support to our leader yuvrajsinh🙏🙏
https://t.co/54YB2dKNP8
તમને, મને અને પોલીસને પણ ખબર જ છે કે યુવરાજસિંહનો ઈરાદો મારી નાંખવાનો નહોતો જ.. પણ સંયમ અને સભાનતા જો ભૂલથી પણ ખોવાઈ જાય તો એનો ફાયદો આ લોકો લેવાના જ હતા, જે થયું છે એને નકારી શકાય એમ નથી, એક ક્ષણમાં ગમે તે થઈ જાય..
કાયદાની આંટીઘૂંટીમાંથી @YAJadeja મજબૂત અને સંયમિત થઈને બહાર આવશે