Who will be the highest wicket taker and highest run scorer in today's encounter between PBKS vs CSK
10 lucky winners will get 100 Rs phone pe
Conditions:
1. User must have followed Cricinformer
2. Like and retweet of this tweet is must.
#IPL2022#CSKvPBKS#PBKSvsCSK#Dhoni
ઊર્જા મંત્રાલય દ્વારા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ UG,MG,DG&PGદર વર્ષે “એ પ્લસ” રેટિંગ મેળવી સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે
પરંતુ આ કર્મચારીઓના કંપની ટ્રાન્સફર નું નિરાકરણ ક્યારે આવશે ?
૯મા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ માં૪૧વીજ વિતરણ કંપનીઓના રેટિંગ માં કુલ ૫ વીજ કંપનીઓએA+રેટિંગ પ્રાપ્ત કરેલ છે જેમા પ્રથમ4(DG,PG,MG,UG)છેજેના3200કર્મચારીઓ વતનમાં બદલી કરવા માટે રાહ જોઈ રહ્યા છે.@RonakABPAsmita@KanuDesai180@Bhupendrapbjp
@mukesh_chaudhri ૯મા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ માં૪૧ વીજ વિતરણ કંપનીઓનુ રેટિંગ ઊર્જા મંત્ર.દ્વારા હાથ ધરવામાં આવેલ જેમા કુલ ૫ વીજ કંપનીઓએA+રેટિંગ પ્રાપ્ત કરેલ છે જેમા પ્રથમ4વીજ કંપની (DG,PG,MG,UG)છેજેના3200કર્મચારીઓ વતનમાં બદલી કરવા માટે રાહ જોઈ રહ્યા છે.