#4200_itiigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
We want justice for our rites 4200gp Only Gujarat iti supervisor instructor works with minimum grade pay but working with skillindia, dget, apprentice act and many other national norms. Government of Gujarat is ignoring national guidelines for our scale #4200_itigradepay@CMOGuj
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itiigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@KanuDesai180

@GRTMM1 @brijeshmeja1 @vmittra માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તેમને સ્વ વિનંતીથી બદલી કરવાનું જાહેર કરાયા પછી પણ આજદિન સુધી ઘણી જિલ્લા પંચાયત દ્વારા પતિ પત્નીના કિસ્સા વાળા તલાટી કમ મંત્રીની બદલીઓ કરતા નથી અને પોતાની મનમાની કરી રહ્યા છે.