સેમિકંડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરતું ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને ગતિ આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ જ નહીં, પણ વૈશ્વિક સેમિકંડક્ટર ક્રાંતિનું પણ કેન્દ્રબિંદુ બની ચૂક્યું છે.
#PMinSanand
*Under the "Clean Village" campaign of SBM(G)- Gujarat, the below images reflect a part of the daily progress in the surendranagar district of Gujarat. This work is done in the Dhamrasala village of Sayla Block in the Surendranagar district.*
Under the "Clean Village"campaign of SBM(G)-Gujarat,the below images reflect a part of the daily progress in the surendranagar district of Gujarat. This work is done in the Dhandhalpur village of Sayla Block in the Surendranagar district. #SWACHHBHARAT,#ODFPLUS,#CLEANVILLAGE
24x7 Control Centres set up to assist in the evacuation of Indian nationals through the border crossing points with Hungary, Poland, Romania and Slovak Republic⬇️
https://t.co/uMI1Wu5Jwd
#OperationGanga
કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે લડવા માટે સાયલા તાલુકાના વિવિધ ગામોમાં COVID ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા IEC પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. @DDOSURENDRANAGR@CollectorSRN @Info_Srn @vmittra
આજથી શરૂ થતા નવા વિક્રમ સંવત ૨૦૭૮ વર્ષ નિમિત્તે તમામને નૂતન વર્ષની શુભકામનાઓ.
નવું વર્ષ નવી આશાઓ, નવા ઉમંગ, સુખ, શાંતિ, તંદુરસ્તી અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
નૂતન વર્ષાભિનંદન
9013151515
Save this number and type "Certificate" in WhatsApp and you will get the Covid Vaccination Certificate, what an initiative of the central government.
Please forward to all. Certificate may be demanded for Travel. Easy way to get it.