સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઓળક ગામમાં મુશળધાર વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે વહીવટી તંત્રના માર્ગદર્શનમાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સાહસ અને સમર્પણભાવ સાથે કરવામાં આવેલી ત્વરિત બચાવની કામગીરી સરાહનીય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી નિરંતર થઈ રહેલ છે અને લોકોના જાનમાલની રક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લામાં જલ જીવન મિશન, નલ સે જલ, ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના સુચારુ અમલીકરણ અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી.
@CMOGuj@revenuegujarat
અમરેલી જિલ્લાના નીલવળા ગામના તરવરિયા કાઠી યુવાન જયેશ ખાચરે ૨૦૧૮માં જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને નાણા વિભાગમાં ક્લાસ-૨ અધિકારી તરીકે સેવામાં જોડાઈ ગયો. ગામડાની સરકારી શાળામાં ભણેલો આ યુવાન પોતાની ક્ષમતાના જોરે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં અધિકારીના ઉચ્ચ પદ પર પહોંચી ગયો. ૨૦૧૮ની એમની બેચનો કદાચ એ સૌથી નાની ઉંમરનો અધિકારી હતો. રાજકોટના સરદાર ભવનમાં પરીક્ષાની તૈયારી કરતો ત્યારે માર્ગદર્શન માટે મને ઘણીવાર મળતો.
સરકારી પદ મળતા જ માણસના તેવર બદલવા માંડે એવા અનેક કિસ્સા મે મારી સગી આંખે જોયા છે, પણ જયેશ અધિકારી બન્યા પછી ઉલ્ટાનો વધુ નમ્ર થયો. હોદાનો કોઈ જ ઘમંડ નહિ, સામાન્યમાં સામાન્ય માણસ સાથે હસીને વાત કરે. તમે સરકારી કચેરીમાં જાવ તો ઘણા બાબુઓના મોઢા તમને ઉતરેલી કઢી જેવા લાગે એની સામે આ છોકરો હંમેશા હસતો જ હોય. કામમાં ક્યારેય વેઠ નહિ ઉતારવાની. એના નિયમિત કામ સિવાય કલેકટર દ્વારા બીજું કોઈ કામ સોંપવામાં આવે તો એ કામ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરે. જ્યાં પણ કામ કરે ત્યાં એવા ભળી જાય કે બધાને એમ જ લાગે કે આ આપણાં વિભાગના અધિકારી છે.
અધિકારીની ખુરશી પર બેસતાની સાથે મોટા ભાગના અધિકારીઓમાં ખુરશી પણ બેસી જતી હોય છે. આ સાવ નોખી માટીનો માણસ હતો. ખુરશીનો કોઈ ભાર નહિ. સાવ સાદું જીવન. બીજા શું કરે છે એમાં કોઈ રસ નહિ બસ પોતાની મસ્તીમાં જીવવાનું.
એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને જયેશભાઈ બોસ ઓછા અને મિત્ર વધુ લાગે. સહ કર્મચારી હોય કે અરજદાર બધાને કામમાં મદદ કરે. અમરેલીમાં અધિક જિલ્લા તિજોરી અધિકારી તરીકે જિલ્લાના નિવૃત્ત કર્મચારી/અધિકારીઓને પેન્શન ચૂકવવાની એમની જવાબદારી હતી. આ જવાબદારી એમણે એવી બખૂબીથી નિભાવી કે હજારો પેન્શનરોના હદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું. કોઈ દાદા કે દાદી પોતાના પેન્શનના કોઈ પ્રશ્નના નિરાકરણ માટે આવ્યા હોય તો પોતાની ચેમ્બરમાંથી બહાર ઊભા થઈને જાણે એમના જ દાદા કે દાદી હોય એ રીતે સાથે જાય અને એમના પ્રશ્નનો ઉકેલ લાવે. સાચો કાઠી દરબાર કેવો હોય એ તમને જયેશને જોઈને સમજાય.
ગઈકાલે રાત્રે અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થવાથી માત્ર ૫ જ મિનિટમાં શરીર છોડીને અનંતની વાટે નીકળી ગયા. જેટલી ઝડપથી એ લોકોના કામ કરતા એટલી જ ઝડપથી માત્ર ૨૮ વર્ષની વયે આ જગત છોડી દીધું. ભગવાન પણ ગજબનો ખેલ ખેલે છે. એમની રચેલી આ સૃષ્ટિને જે સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન આપતા હોય એને અહીંયા રહેવા દેવાને બદલે પોતાની પાસે બોલાવી લે છે.
અમારી હિસાબી કેડરે એક ઉત્કૃષ્ટ લાગણીશીલ અધિકારી ગુમાવ્યા છે. ભગવાન તમારા દિવ્યાતમાને એમના સાનિધ્યનું સુખ આપે એવી પ્રાર્થના.
✍🏻- શૈલેશ સગપરિયા
ન્યુઝ જે તે સ્થળ ઉપર જય બનાવવા વિનંતી છે ટેલીફોનિક માહિતી મેળવી ન્યુઝ બનાવવા થી અન્ય વિભાગ બદનામ થાય છે.
વિનંતી છે કે વાસ્મો યોજના લગત બાબતે કોઈપણ પ્રકારે જોડાયેલ નથી.
ખોટા ન્યુઝ ન બનાવવા વિનંતી છે.
ન્યૂઝમાં ભૂલનો સુધારો કરો.
सदियों बाद भगवान श्री राम फिर से अयोध्या पधार रहे हैं, इस ऐतिहासिक और पावन अवसर पर आम आदमी पार्टी गुजरात त्रि-दिवसीय कार्यक्रम करेगी।
20 तारीख़ को आम आदमी पार्टी सभी जिला हेडक्वार्टर पर सुंदरकांड पाठ आयोजित करेगी
21 तारीख़ को पूरे प्रदेश में आम आदमी पार्टी रामधून का आयोजन करेगी
22 तारीख़ को भगवान श्री रामलला के अयोध्या आगमन पर महाआरती और महाप्रसाद वितरण का आयोजन किया जाएगा।
भगवान श्री राम अयोध्या में विराजमान होने जा रहे है, हमारी प्रार्थना है कि अब देश में शिक्षा, बिजली, स्वास्थ और खेती के क्षेत्र में रामराज्य आएगा।
जय सियाराम। जय जय सियाराम।
@INCIndia 2005 कांग्रेस सरकार में प्रधानमंत्री मनमोहन सिंह जी जनता के लिए RTI(Right to Information Act)
लेकर आए, जहां जनता सरकार से पाई-पाई का हिसाब ले सकती थी
उसी का उपयोग करके जागरुक जनता आज भाजपा सरकार के फिजूलखर्च का हिसाब ले रही है
(भाजपा RTI को कमजोर करना चाहती है)
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
અત્યાર સુધી ભા.જ.પા સરકારી કર્મચારીઓ વિરોધી પાર્ટી સાબિત થઈ ચૂકી છે માટે આશા રાખીએ કે આવનાર ભવિષ્યમાં લાખો કર્મચારીઓને ફિક્સ પગારની શોષિત નીતિમાંથી દૂર કરી ફૂલ પગાર નું એલાન કરી જૂની પેન્શન યોજના લાગુ કરી તમામ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી તેમનો વિશ્વાસ હશિલ કરશે. #Remove_Fix_Pay
સત્ય ને કાદવ માં નાંખો..
સત્ય ને દલદલ માં ફસાવો ..
સત્ય ને સત્તાની સાંકળ થી બાંધો..
સત્ય હારશે નહીં કારણ કે
સત્ય એજ સંવિધાન છે …
અને સત્ય નો જ “વિજય” થયો
યુવરાજસિંહ જાડેજા “આઝાદ”
સત્ય મેવ જયતે...
#i_support_yuvrajsinh#Vijaysinh_Rajput@YAJadeja
@Gopal_Italia@CommissionerSMC@CMOGuj
હવે આના માટે કોણ જવાબદાર? કોઈ ની સામે કાર્યવાહી થશે? એક હેલ્મેટ ન પેર્યું હોઈ કે કોઈ કાગળ હાજર ન હોઈ તો તરત 500 રૂપિયા નો મેમો આપી દે છે પોલીસ વાળા..
આમાં એવું કંઈ મેમાં ની સિસ્ટમ આવે ખરી? શરમ આવે કે નય તમને આવા કામ કરતા પેલા?? @narendramodi
રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે મસમોટા ગાબડા પડે છે ને પછી થીગડા લાગ્યા કરે છે. કોઈ ભેદી કારણોસર જ્યાં હાઈ વે પર ઢોરઢાંખર બેઠેલા હોય ને સતત માણસોની બેફામ અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ યથાવત છે. વચ્ચે વૃક્ષોને બદલે ઘાતક સિમેન્ટ બ્લોકના ડીવાઇડર છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ નાકું ચણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી ! આ રોડ માત્ર થોડાક વરસાદમાં ખાડાવાળો થાય છે, એમાં જ ઝડપી છે. બાકી જે રીતે વર્ષોથી નાના ટુકડાઓમાં પણ કામ પૂરું જ નથી થતું એ કાયમી હાલાકી જોતા અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્ટિકનું નાક ઉગાડવું પડે ! કાયમી મુસાફર તરીકે માત્ર સમયની જ નહિ, વાહનની નુકસાની પણ બેજવાબદારી અને ભ્રષ્ટાચારને લીધે ભોગવી છે. આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી કારણ કે કદાચ મોટા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે ને ગાડીમાં એમના ખિસ્સે ખર્ચ થતો નહિ હોય !
શુ ગજબ ની આપડી ગોદી મીડિયા છે લૂંટારા ઓ ને જ મીડિયા દ્વારા ખબર આપે છે કે એમને પકડવા પોલીસ જાડ માં સંતાઈ ને બેઠી છે 😂😂😂😂🤔
આટલું ટેલેન્ટ લાવતા ક્યાંથી હશે ??👇👇👇👇
સાવ હાલી જ નીકળા છે પણ😂
✈️કોક અધિકારી મુખ્યમંત્રીનું પ્લેન લઈને ફરે છે
👮કોક નકલી PSI બનીને ટ્રેનિંગ લઇ લે છે
🕵️કોક PMO ના ડિરેક્ટર બનીને રોલ્લા પાડે છે. કોઈ વગર અધિકારી પદે Z+ સિક્યુરિટી લઈ બોર્ડર પર આંટા મારે.
બાકી તમે પાનકાર્ડ લિંક કર્યા વિના આંટા માર્યા તો 10000 નો દંડ ફિક્સ
જેને EVM કે ભાજપ પણ ના હરાવી શકયુ
જેના હ્રદય માં રાજકારણીઓ નો આત્મા નથી
જે રાત દિવસ આદીવાસી અને ગુજરાતી ઓ ની હિતચિંતા કરે છે
એવા આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ગુજરાતના લોકલાડીલા ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
@Chaitar_Vasava
@vasavachaitar
@AAPGujarat
एक आतंकी के लिए रात को 2 बजे कोर्ट खुल जाता है, लेकिन एक उपमुख्यमंत्री, जिसने दुनिया भर में अपने शिक्षा व्यवस्था पर काम कर देश का नाम रोशन किया, उसके लिए माननीय के पास सुनवाई के लिए समय नहीं है। शानदार, क्रांतिकारी कदम माननीय।