તમામ મદદ કરનાર નો આભાર સાંજ સુધીમાં પોઝિટિવ નિર્ણય આવશે એવી અમારી ઉમીદ છે જે મીડિયા અમને સપોર્ટ કર્યો તેમનો પણ આભાર બાકી બોલીશ સાંજે ૮ વાગે મુદ્દો ઉપાડનાર તાળું મારો
૬૦૦૦૦ વિધાર્થીનાં voter ID આવી ગયા છે
@jitu_vaghani@abpasmitatv@Divya_Bhaskar@MananDaniBJP#gtugive2option
@GTUoffice@navin_sheth@jitu_vaghani
Respected Sir 🙏
GTU Exam Center Choice માટે ની વિદ્યાર્થી ઓની રજુવાત ને સ્વીકારી ને વિદ્યાર્થી નાં હિત માં જલ્દી થી કઈક નિર્ણય આવે તેવી આપની પાસે અપેક્ષા છે.. અહી વિદ્યાર્થી ને Exam Offline આપવાનો વિરોધ નથી.. આભાર સહ..
Gtu એ જે exam offline લેવાનો નિર્ણય કર્યો છે તે ખોટો છે. બીજી University online and offline બંને options આપે છે. તો gtu km નહિ. મારો opinion એવો છે કે students ne online and offline બંને mode ma exam kare..#GTU@GTUoffice@navin_sheth@CMOGuj @GaurangNsui @panchal_MN_ @CMOGuj
આમારી ઓફલાઈન પરીક્ષા તૈયારી થઇ ગઇ છે પણ તમે ઓનલાઇન લેક્ચર લીધા છે એમાં અમારી ઘણી મૂંઝવણ છે અને કોલેજમાં ઘણો અભ્યાસક્રમ બાકી છે તો તમારી બધી કૉલેજને પૂછો ને કેટલું ભણાવ્યું?જ્યારે કોરોના કેસ હોતાનથી ત્યારે તમે ઓનલાઇન લેક્ચર અને જ્યારે વધારે કેસ હોય ત્યારે ઓફલાઇન પરીક્ષા
@GTUoffice