દારૂ પીને 200 ની સ્પીડ પર ગાડી ચલાવાની, 2 યુવાનોનો જીવ લઈ લેવાનો, બાપો તમારો રુપીયા વાળો એટલે 2 મર્ડર કર્યા પછી પણ 15 કલાકમાં જ જામીન મળી જાય.
અને સજાના નામે..
300 શબ્દોમાં ઓવરસ્પીડીંગ પર નિબંધ લખવાનો, 15 દિવસ ટ્રાફીક પોલીસ જોડે કામ કરવાનું....વાહ..ન્યાયતંત્ર..
#pune
Cricket ને પંચાયત ડિપાર્ટમેન્ટ સાથે Compare કરીએ તો
૧) રોહિત શર્મા એ TDO છે (Booster/StartUp )
2)વિરાટ કોહલી એ તલાટી છે જે (Innings ને બિલ્ડ કરે છે જેમ તલાટી તમામ યોજના ને લાગુ કરે છે)
જ્યારે આ વિસ્તરણ અને ગ્રામ સેવકો એ રીયાન પરાગ છે,કામ કાંઈ નથી અને Attitude નો પાર નઈ
#INDvAUS