GOVT'S WORK IS GOD'S WORK
બોરસદ માં પડેલ અનરાધાર વરસાદ ને કારણે સીસ્વા ખાતે થયેલ માનવ મૃત્યુ સંદર્ભે મૃતક ના પરિવાર ને સાંત્વના આપી સરકાર શ્રી માંથી તુરંત સહાય મળે એ હેતુ થી તાત્કાલિક દરખાસ્ત કરતા તલાટી કમ મંત્રી શ્રી સીસ્વા.
@DDO_Anand@CollectorAnd@CMOGuj@trajendrabjp 1/2
એક અધિકારીશ્રી તરીકે આપ સાહેબ નું આ ટ્વિટ તકમ કેડરની કામગીરી ને નવી ઉર્જા આપનાર છે. વહીવટી તંત્રના એક જવાબદાર અધિકારીશ્રી તરીકે આપે કામગીરીની નોંધ લીધી એ બદલ અમે આપના આભારી રહેસુ
@GRTMM1
તારીખ બદલવાને કારણે મારે ઉમેદવારોની નારાજગી વહોરવી પડી છે પરંતુ તમામ ઉમેદવારોને એક સરખી ભરતી પ્રક્રિયા મેદાન પર મળે તે હેતુથી આટલા બધા દિવસ ગ્રાઉન્ડ ઈન્ચાર્જની ગેરહાજરીમાં પરીક્ષા લેવી મને યોગ્ય ન લાગતાં તારીખ બદલવાનો નિર્ણય કર્યો છે.તમારી અગવડની સંપૂર્ણ જવાબદારી મારી છે. #LRDS
@Hasmukhpatelips નમસ્તે સાહેબ...આપને નમ્ર વિનંતી છે કે કોલ લેટરમાં જે સમય આપ્યો છે તે પ્રમાણે દોડાવો તો સારું...8 વાગ્યા વાળાને 10 વાગ્યે દોડવું બહુ મુશ્કેલ છે...આપ આ બાબતમાં થોડી ગંભીરતા લેશો એવી નમ્ર વિનંતી...
માળિયા તાલુકાના ઘાટીલા ખાતેથી ‘આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત આયોજીત 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવી.
જેમાં ગામના લોકો ને વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો.
@ddomorbi1@CollectorMorbi
@brijeshmeja1