જિલ્લામાં કૃષિ સહાય પેકેજના લાભો ખેડૂતોને સરળતાથી મળી રહે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ
લગત તમામ કર્મચારીઓને આ કૃષિ સહાય પેકેજના સુચારૂ, પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે તાકીદની સૂચનાઓ અપાઈ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ
#VikasSaptah2025 અન્વયે વિકાસ રથનું જોડિયાના બાલંભા ગામે આગમન થતા રાત્રીસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ સાધી ગામના વિકાસ અંગે ચર્ચા કરી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી આપી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
*સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જામનગરના બાલાચડી બીચ ખાતે 'સ્વચ્છતા અભિયાન' હાથ ધરાયુ
બીચ પરથી અંદાજે ત્રણ ટન જેટલો પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી નિકાલ કરાયો
#SwachhataHiSeva2025#balachadibeach#mahitijamnagar
યુધ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિ દરમ્યાન સુરક્ષા એજન્સીઓ-સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનની ચકાસણી માટે ઓપરેશન શિલ્ડ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તથા એરફોર્સ દ્વારા એરફોર્સ સ્ટેશન ખાતે હવાઇ હુમલા અંગેની મોકડ્રિલ યોજવામાં આવી.
@cmoguj@sanghaviharsh@JayantiRavi@InfoGujarat@infojamnagargog