માનનીય સાહેબશ્રી 💐💐💐
આજરોજ કર્મચારીઓની માંગણીના નિરાકરણ માટે મળનાર કેબિનેટની બેઠકમાં ( વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી) પગાર વધારા બાબતે સરકારના એકજ વિભાગની કચેરી વાસ્મો - પાણી પુરવઠા વિભાગ (Wasmo)માં 1/n
માનનીય સાહેબશ્રી 💐💐💐
આજરોજ કર્મચારીઓની માંગણીના નિરાકરણ માટે મળનાર કેબિનેટની બેઠકમાં ( વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી) પગાર વધારા બાબતે સરકારના એકજ વિભાગની કચેરી વાસ્મો - પાણી પુરવઠા વિભાગ (Wasmo).
@CMOGuj @Rushikeshmla @sanghaviharsh
માન.સાહેબશ્રીઆજરોજ કર્મચારીઓની માંગણીના નિરાકરણ માટે મળનાર કેબિનેટની બેઠકમાં(વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી)વાસ્મો-પાણીપુરવઠા વિભાગમાં પગારનો ભેદભાવ દૂર કરી વધારો કરવા અપીલ છે.
માન.સાહેબશ્રીઆજરોજ કર્મચારીઓની માંગણીના નિરાકરણ માટે મળનાર કેબિનેટની બેઠકમાં(વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી)વાસ્મો-પાણીપુરવઠા વિભાગમાં પગારનો ભેદભાવ દૂર કરી વધારો કરવા અપીલ છે. @Rushikeshmla @sanghaviharsh@CMOGuj
#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨
*વાસ્મો(પા.પુ. વિભાગ)* દ્વારા ગુજરાતના ગામે ગામ છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડનાર પાણી વીરો આજે પોતાના હક માટે લડી રહ્યા છે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના સાકાર કરનાર કર્મવીર કર્મચારીઓને પોતાના હકો આપો. @CMOGuj@jitu_vaghani @Rushikeshmla
@CRPaatil