લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સપનું ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા જોયેલું જે આજે વાસ્મોના સહ કર્મચારીઓ દ્વારા આજે આ સપનું સાકાર કરેલ છે.વાસ્મોના કર્મચારીઓને તેઓનો હક મળે
#wasmo_jalboard_andolan2022@CMOGuj@PMOIndia
@Rushikeshmla
@jitu_vaghani
આપના JJMના ડ્રીમ પ્રોજેક્ટ માટે "વાસ્મો" કર્મયોગીઓને પોતાની તમામ શકિતનો ઉપયોગ કરી ગામડે ગામડે પીવાના પાણીની સક્ષમ અને સુચારૂ વ્યવસ્થાપન માટે મહેનતથી આયોજન અને અમલીકરણ કર્યું હક્કો માટે આંદોલન કરવું પડે એ કેટલું વ્યાજબી છે.
#wasmo_jalboard_andolan2022@CMOGuj@PMOIndia@CRPaatil
#વાસ્મોકર્મચારીકલ્યાણસંગઠન૨૦૨૨ જલ જીવન મિશન અંતર્ગત"નલ સે જલ"ની કામગીરીમાં વાસ્મોના કર્મયોગીઓની મહેનતના પરિણામે ગુજરાતના છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્યના સાક્ષી રહયા છે તો પાણીવીરોની માંગણી સમાન કામ સમાન વેતન આપ નહિ આપી શકો.. @CMOGuj@PMOIndia@CRPaatil
#wasmo_jalboard_andolan2022@gssjodhpur@mahajan_vini@Dwivedi_D
वास्मो जल विभाग जिसने गुजरात को पेयजल प्रबंधन के क्षेत्र में देश के लिए एक मॉडल बना दिया है जिसे पूरे देश में लागू किया गया उन कर्मचारियों को अपने अधिकारोंके लिए आंदोलन करना पड रहा है ऐसे कर्मचारियों को न्याय दिलाएं
#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨@gssjodhpur@mahajan_vini@Dwivedi_D वास्मो जलविभाग जिसने गुजरात को पेयजल प्रबंधन के क्षेत्र में देश के लिए एक मॉडल बना दिया है जिसे पूरे देश में लागू किया गया उन कर्मचारियों को अपने अधिकारोंके लिए आंदोलन करना पडरहा है वास्मो के कर्मचारियोंको न्यायदिलाएं