વાસ્મો ના કર્મચારીઓ ના દિવસ રાત મહેનત ના કારણે સમગ્ર રાજ્ય માં નલ સે જલ યોજનામાં દરેક ઘર સુધી પાણી તો પહોંચ્યું છે પણ આજે એ જ વાસ્મોના કર્મચારીઓ ને પોતાના હક નથી મળ્યા જેના કારણે એમને પોતાના હક અને પડતર માંગણીઓ માટે આંદોલન નો માર્ગ પસંદ કરવો પડ્યો છે.પાણીવીરો ન્યાયના હકદાર છે
#wasmo_jalboard_andolan2022@PMOIndia@gssjodhpur@mahajan_vini
गुजरात में श्री नरेन्द्र मोदी जी आपका सपना जल जीवन मिशन अंतरगत वास्मो जल विभाग ने 98% घरो मे पाइप कनेक्शन के माध्यम से सफलतापूर्वक पानी पहुँचाया है,इस काम को करने वाले वास्मो कर्मचारियों की मांगे पूरी करे।
@Rushikeshmla @sanghaviharsh@CMOGuj માન.સાહેબશ્રીઆજરોજ કર્મચારીઓની માંગણીના નિરાકરણ માટે મળનાર કેબિનેટની બેઠકમાં(વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી)વાસ્મો-પાણીપુરવઠા વિભાગમાં પગારનો ભેદભાવ દૂર કરી વધારો કરવા અપીલ છે.
#wasmo_jalboard_andolan2022
અમે માન.મોદી સાહેબની"નલ સે જલ" યોજનામાં ગામડાઓમાં લોકો સાથે સંવાદ કરી ઘેર ઘેર પાણી પહોંચાડયું છે,હવે જયારે પાણીવીરોને એમના હક આપવાના થાય છે ત્યારે પાણીવીરો સાથે નથી કરતુ કોઈ સંવાદ હવે તો વાસ્મોના કર્મવીરોને ન્યાય આપો ?
@PMOIndia@CMOGuj
@Rushikeshmla
માન.સાહેબશ્રીઆજરોજ કર્મચારીઓની માંગણીના નિરાકરણ માટે મળનાર કેબિનેટની બેઠકમાં(વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી)વાસ્મો-પાણીપુરવઠા વિભાગમાં પગારનો ભેદભાવ દૂર કરી વધારો કરવા અપીલ છે. @Rushikeshmla @sanghaviharsh@CMOGuj