@GPSC_OFFICIAL માનનીય અધ્યક્ષશ્રી,
ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (GPSC) ગાંધીનગર.
સવિનય અરજ છે કે તા. 09/08/2026 ના રોજ SMC તથા MGVCL ની ભરતી પરીક્ષાઓ પણ યોજાનાર છે.
તા. 09/08/2026ના રોજ નિર્ધારિત GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા નમ્ર વિનંતી..
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp તમારી યાદ શક્તિ ચરવા ગઈ હોય તો યાદ કરાવી દઉ કે આ પ્રોજેક્ટ WASMO એ પુર્ણ કર્યો છે. જેના અમે કરાર આધારિત કર્મચારીઓ છીએ. અને એનો પોતાનો સિમ્બોલ પણ છે જે તમે તમારી વાહ વાઇ ના પોસ્ટર માં નથી લગાવ્યો.. થોડી સરમ જેવું રાખો.
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
વાસ્મો ગુજરાતના કર્મચારીઓની અથાગ મહેનતથી જ આ કાર્ય સફળ થયું છે.પરંતુ આ સરકારે કર્મચારીઓનો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરીને 2% જ કરી નાખ્યો..પ્રોત્સાહનને બદલે અમારા સાથે અન્યાય કર્યો. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias
#wasmo_jalboard_andolan2022#JalJeevanMission
હું વાસ્મો (પાણી પુરવઠા વિભાગ) નો કર્મચારી છું. હર ઘર જલ માટે અમે બહુ મેહનત કરી છે સાહેબ રાત કે દિન જોયા નહિ, અમને અમારો હક આપો, 2002 મુજબ અમારી વાસ્મો ની ગાઈડ લાઈન પ્રમાણે અમને હક આપો.
@CMOGuj@Dwivedi_D
અમો'વાસ્મો'(સ્વજલધારા થી શરૂ કરી જલ જીવન મિશન નલ સે જલ,હર ધર જલ સુધી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરેલ વાસ્મો-પા.પુ.વિભાગના કર્મશીલ કર્મચારીઓએ રાત દિન મહેનત કરી છે અમોને અમારો હક આપો
#wasmo_jalboard_andolan2022@CMOGuj@PMOIndia@jitu_vaghani@CRPaatil