@Zee24Kalak ન્યુઝ જે તે સ્થળ ઉપર જય બનાવવા વિનંતી છે ટેલીફોનિક માહિતી મેળવી ન્યુઝ બનાવવા થી અન્ય વિભાગ બદનામ થાય છે.
વિનંતી છે કે વાસ્મો યોજના લગત બાબતે કોઈપણ પ્રકારે જોડાયેલ નથી.
ખોટા ન્યુઝ ન બનાવવા વિનંતી છે.
ન્યૂઝમાં ભૂલનો સુધારો કરો.
પાણી પુરવઠા બોર્ડ પાણી ના આપે અને દોષ નો ટોપલો વાસ્મો ના માથે નાંખે છે. સર વાસ્મો ના કર્મચારી ને બોર્ડ માં સમાવી દો તો કામગીરી માં બદલાવ આવસે.@Bhupendrapbjp@CMOGuj
In the Swachh Sujal Shakti Samman organised on March 4, 2023, Ms.Tanmayben Thakre, the Sarpanch of Melagaon village in Dang district,was recognised and appreciated for her exceptional contribution towards the operation and maintenance of piped water supply schemes in the region.
"WASMO"is the best model in India for implementation of village level drinking water scheme founded by Hon. PM sir..But As WASMO Staff is Away from their Deserving Benefits. So Plz Give WASMO staff the benefits of salary standard,PF,Gratuity @CMOGuj#wasmo_jalboard_andolan2022