ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા નમુના ભાજપ સરકારના છે. જનતા નું જે થવું હોય એ થાય, બ્રીજ ના નામે કરોડો ચાંઉ થયા છે. ક્વોલિટી અને કેપેસીટી ના નામે કંઈ જ કર્યું નથી.. હવે આ ભ્રષ્ટ ભાજપ જવીજ જોઇએ. અને આની તપાસ થવી જ જોઇએ. ED અને CBI નો ઉપયોગ અહી કરો
@darjiravi508@AmitShah જે વિભાગ દ્રારા આ કામગિરી પૂર્ણ ક રવામાં આવી તેનું નામ કે લોગો આ પોસ્ટર માં છે જ નઈ... વાસ્મો કર્મચારીઓને પણ પ્રોત્સાહન આપવા ને બદલે 10% પગાર વધારો ઘટાડીને 2% જ કરી દિધો છે...
વાસ્મો ગુજરાતના કર્મચારીઓની અથાગ મહેનતથી જ આ કાર્ય સફળ થયું છે.પરંતુ આ સરકારે કર્મચારીઓનો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરીને 2% જ કરી નાખ્યો..પ્રોત્સાહનને બદલે અમારા સાથે અન્યાય કર્યો. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias
વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
નવા વર્ષે ગુજરાતની વિકાસયાત્રામાં ઉમેરાયો એક નવો આયામ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી નાં નેતૃત્વ હેઠળ
ગુજરાતમાં નલ સે જલ - #JalJeevanMission 100% પૂર્ણ થયું છે.
#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ....
@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
ગુજરાત સરકાર આવું ઉમદા કાર્ય ક્યારે કરશે
ગુજરાત માં SSA (સમગ્ર શિક્ષા)ના ૧૧ માસના કરારઆધારિત કોન્ટ્રાકટ કર્મચારીઓ 15 વર્ષ થી વિવિધ વિભાગોમાં કામગીરી કરી રહયા છે
તેમને કાયમી કરવાની જાહેરાત કરો.
ગુજરાત સરકાર પાસેથી NHM કરાર આધારીત કર્મચારીઓને પણ આવી જ આશા છે અમને પણ નિયમિત કરી દિવાળી ની ભેટ આપે....બીજા રાજ્યોમાં એક એન્જિન સરકાર આપી શકે તો ગુજરાત સરકારમાં તો ડબલ એન્જીન સરકાર છે તે તો આપી શકે ને.....@CMOGuj@PMOIndia@CRPaatil@RahulGandhi@isudan_gadhvi@NHMGujarat
@iarjunsinhbjp કૉંગ્રેસ એ તો કહી દીધું પણ તમારી પાસે સમય છે અને સત્તા પણ છે મનરેગા કર્મચારી માટે કોઇ જાહેરાત કરો અને ગૂજરાત માં સંવેદનશીલ સરકાર કર્મચારી નું વિચારો ચૂંટણી નજીક છે