In the Swachh Sujal Shakti Samman organised on March 4, 2023, Ms.Tanmayben Thakre, the Sarpanch of Melagaon village in Dang district,was recognised and appreciated for her exceptional contribution towards the operation and maintenance of piped water supply schemes in the region.
#Gujarat_with_Morbi મોરબીની ગોજારી પુલ તુટવાની દુર્ઘટના માં મુત્યુ પામનાર તમામ લોકોને આજ રોજ વાસ્મોના તમામ કર્મચારી દ્વારા બે મિનિટ નુ મૌન પાળી અશ્રુભિની શ્રધ્ધાંજલી આપવામાં આવી,પરમ ક્રુપાલુ પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના...ઓમ શાંતિ...🙏🙏
વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
વાસ્મો ગુજરાતના કર્મચારીઓની અથાગ મહેનતથી જ આ કાર્ય સફળ થયું છે.પરંતુ આ સરકારે કર્મચારીઓનો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરીને 2% જ કરી નાખ્યો..પ્રોત્સાહનને બદલે અમારા સાથે અન્યાય કર્યો. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp તમારી યાદ શક્તિ ચરવા ગઈ હોય તો યાદ કરાવી દઉ કે આ પ્રોજેક્ટ WASMO એ પુર્ણ કર્યો છે. જેના અમે કરાર આધારિત કર્મચારીઓ છીએ. અને એનો પોતાનો સિમ્બોલ પણ છે જે તમે તમારી વાહ વાઇ ના પોસ્ટર માં નથી લગાવ્યો.. થોડી સરમ જેવું રાખો.
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
નવીન પટનાયક સરકારે શનિવારે આવનારા તમામ સમય માટે કરાર આધારિત ભરતી પ્રણાલીને નાબૂદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરાર આધારિત તમામ ભરતીઓ નિયમિત કરવામાં આવશે. 57,000 થી વધુ કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. સરકારે તેના માટે વાર્ષિક 1300 કરોડ ફાળવશે
@BhartenduRajgor
ગુજરાત સરકાર ના કરાર આધારીત કર્મચારીઓ ને પુરતો પગાર આપવામાં આટલો ખર્ચ નહી થાય સંવેદન શીલ સરકાર તમારા વિકાસ ના કામો છે તો આ તયાફા ની સુ જરૂર છે બંધ કરો તાયાફાં અને પગાર આપો શોષિત પીડિત કર્મચારીઓ ને