Hello Guys,
First, I thought I’d explain a testing methodology I have been using for my testing career.
Here is my debut collection of posts on Software Testing where you will be getting knowledge on Manual Testing.
Link to the post: https://t.co/yf7804t5kF
@g_lamarche@CybersmileHQ "કૌશલ્ય નિર્માણના વિવિધ અનુભવો માટે, સક્રિયપણે તાલીમની તકો મેળવવા અને પ્રતિસાદ અને પ્રમોશન માટે પૂછવા સહિતની સિદ્ધિઓને દૃશ્યમાન બનાવવા માટે પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ સંભવ હતી". જો કે, આ ક્રિયાઓ તેમની પ્રગતિમાં પ્રતિબિંબિત થતી ન હતી.
#Gujarat_with_Morbi મોરબીની ગોજારી પુલ તુટવાની દુર્ઘટના માં મુત્યુ પામનાર તમામ લોકોને આજ રોજ વાસ્મોના તમામ કર્મચારી દ્વારા બે મિનિટ નુ મૌન પાળી અશ્રુભિની શ્રધ્ધાંજલી આપવામાં આવી,પરમ ક્રુપાલુ પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના...ઓમ શાંતિ...🙏🙏
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ....
@PMOIndia@CMOGuj@CRPatilKiSena1@jituvaghani
@Dropdimurmu
@jdhankhar1
"WASMO"is the best model in India for implementation of village level drinking water scheme founded by Hon. PM sir..But As WASMO Staff is Away from their Deserving Benefits. Now Plz Give WASMO staff the benefits of salary standard,PF,Gratuity