આજે ગુજરાતની જનતા ને હું નમ્ર અપીલ કરું છું કે હવે ભ્રષ્ટ ભાજપ ને હટાવવાનો સમય આવી ગયો છે. જો આજે નહી જાગો તો 5 વર્ષ નરક જેવા થઈ જશે. મોઘવારી માં મારી નાખશે આ સરકાર.. માટે AAP આમ આદમી પાર્ટી ની સરકાર બનાવો @AamAadmiParty@AAPGujarat@GSTV_NEWS@tv9gujarati
જો આ વખતે પણ ભાજપ જીતી તો મોઘવારી 4 ગણી વધી જશે. ખાવા પીવાના અને પહેરવાના પણ ફાફા પડી જશે. કારણ એ કે મોદીજી+અમિતજી++CM=60 રેલી, સભા × ૫ કરોડ =300 કરોડ નો ધુમાડો થયો છે તથા હેલિકોપ્ટર ના 100 કરોડ= 400 કરોડ નો બોજો પડશે.. જાગો AAP લાવો @AamAadmiParty@AAPGujarat
વોટ તો ફક્ત આમ આદમી પાર્ટી ને જ આપો. જે તમારા બાળકોના ભવિષ્ય ની ચિંતા કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, વીજળી ફ્રી આપવાની વાત ફકત AAP જ કરે છે.@AAPGujarat@AamAadmiParty@GSTV_NEWS@VtvGujarati
હાલ ચાલી રહેલો ગુજરાત નો યુવા યુથ ટ્રેન્ડ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. જાગો જનતા જાગો, યુવાઓ યાદ કરો ગાંધીનગર 144 લાગુ..@tv9gujarati@abpasmitatv@CMOGuj@CRPaatil
100% નળ કનેકશનથી પાણી પુરૂ પાડવાની કામગિરી કરનાર વાસ્મો કે તેના કર્મચારીઓનું નામ ક્યાય નથી,
વાર્ષિક પગાર વધારો વર્ષોથી 10-15% હતો તે ઘટાડીને 2% કર્યો. વિકાસ 🥲. આ છે ભાજપ ની નીતી,કર્મચારીઓનું શોષણ કર્યું.. પણ હવે AAP વિકલ્પ
ભાજપ ગમે તેવા ગતકડાં કરે પરંતુ આ વખતે ગુજરાતની જનતા જાગી ગઈ છે ! અપક્ષો પણ ઉભા રાખવાનું ભાજપે લિસ્ટ તૈયાર કરી લીધું છે !ભગવાન કૃષ્ણ અને માં મોગલ દરેક આસુરી શક્તિ ને હણશે એવો મને દ્રઢ વિશ્વાશ છે !
@BJP4Gujarat 100% નળ કનેકશન થી પાણી પુરૂ પાડવાની કામગિરી કરનાર વાસ્મો સંસ્થા કે તેના કર્મચારીઓનું નામ ક્યાય નથી, પગાધોરણ પણ વર્ષોથી 10% હતુ તે ઘટાડીને 2% કરી દીધુ. આ છે ભ્રષ્ટ ભાજપ ની નીતી,કર્મચારીઓનું સોષણ j કર્યું.. પણ હવે AAP જ. એજ વિકલ્પ @CMOGuj@PMOIndia@AAPGujarat@isudan_gadhvi