@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ....
@PMOIndia@CMOGuj@CRPatilKiSena1@narendramodi
@Dropdimurmu @Jamawat3@abpasmitatv
વાસ્મો ગુજરાત ના કર્મચારીઓને ન્યાય મલે તે માટે 70 બીજેપી Mla અને 9 જેટલા સાંસદ ના લેટર cm ને મોકલ્યાં તેમ છતા કંઇજ કર્યું નઈ.. હવે તો એક મોકો કેજરીવાલ ને જ આપો
*If We Work Together.We Win Together
આવા સુંદર સૂત્ર આપનાર સરકાર એ સાથે મળી ને કામ તો કરાવી લીધું પણ Winning સમય સુધી પણ વાસ્મો ના કર્મચારીઓ ને તેમના હકો થી વંચિત રાખ્યા
🙏🙏 વાસ્મો ના કર્મચારીઓ ને તેમના હક આપો.
@CMOGuj#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨@gssjodhpur
जल जीवन मिशन अंतिम कतार के गांवों तक स्वच्छ जल पहुंच रहा है और जनजीवन में सुंदर बदलाव ला रहा है।
गुजरात में यह काम वास्मो कर्मचारी के द्वारा पूरी निष्ठा से किया गया है।
JJM योजना की तरह वास्मो कर्मचारी की मांगेभी पूरी कीजिए।
@PMOIndia@CMOGuj
"WASMO"is the best model in India for implementation of village level drinking water scheme founded by Hon. PM sir..But As WASMO Staff is Away from their Deserving Benefits. Now Plz Give WASMO staff the benefits of salary standard,PF,Gratuity