@oneassist_in Mene aapka insurance liya tha to mene mera phone gadi k niche aagaya mene aapke yaha beja to bol rahe he phone repair nahi hoga aur paisa de rahe he vo muje nahi chahiye muje phone repair kar ke dijiye mera usme data important he me asha karta hu k muje phone repair kar ke dege
આજે ગુજરાતની જનતા ને હું નમ્ર અપીલ કરું છું કે હવે ભ્રષ્ટ ભાજપ ને હટાવવાનો સમય આવી ગયો છે. જો આજે નહી જાગો તો 5 વર્ષ નરક જેવા થઈ જશે. મોઘવારી માં મારી નાખશે આ સરકાર.. માટે AAP આમ આદમી પાર્���ી ની સરકાર બનાવો @AamAadmiParty @AAPGujarat @GSTV_NEWS @tv9gujarati
વોટ તો ફક્ત આમ આદમી પાર્ટી ને જ આપો. જે તમારા બાળકોના ભવિષ્ય ની ચિંતા કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, વીજળી ફ્રી આપવાની વાત ફકત AAP જ કરે છે.@AAPGujarat@AamAadmiParty@GSTV_NEWS@VtvGujarati
( વાસ્મોના કર્મચારીઓની આપ સાહેબશ્રી સાથે થયેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ આશ્વાસન ને ધ્યાનમાં રાખી) પગાર વધારા બાબતે સરકારના એકજ વિભાગની કચેરી વાસ્મો - પાણી પુરવઠા વિભાગ
અમો'વાસ્મો'(સ્વજલધારા થી શરૂ કરી જલ જીવન મિશન નલ સે જલ,હર ધર જલ સુધી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરેલ વાસ્મો-પા.પુ.વિભાગના કર્મશીલ કર્મચારીઓએ રાત દિન મહેનત કરી છે અમોને અમારો હક આપો
#wasmo_jalboard_andolan2022@CMOGuj@PMOIndia@jitu_vaghani@CRPaatil