@Bhupendrapbjp સાહેબ આ કોઈ કુદરતી ઘટી ન હતી માટે સરકારી તિજોરી ખાલી કર્યા વગર જે નબીરાઓ કાર માં સવાર હતા એ બધા લોકોની જમીન જાયદાત વહેંચીને મૃતકોના પરિવારજનોને નાણાકીય સહાય કરી હોત તો ખૂબ સારું કહેવાત..@narendramodi
ફક્ત ને ફકત આમ આદમી પાર્ટી એ જ કર્મચારીઓ અને બેરોજગારો નો મુદ્દો ઉપાડ્યો છે. ચુંટણી માં.. કાયમી કરાવાની વાત આમ આદમી પાર્ટીએ જ કરી છે... માટે વોટ પણ આમ આદમી પાર્ટી ને જ આપો....AAP જ લાવો
આ વખતે તો ગુજરાત નો કચરો સાફ જ થઈ જસે.. કારણ કે જાડું કેજરીવાલ લાવ્યા છે.. અને બુલડોજર તો ભાજપ નું હતુ. એજ વાપરવા માટે જનતાએ જણાવેલ છે... આવે છે.. આવે છે.AAP @AAPGujarat@tv9gujarati@VtvGujarati
ભાજપ નો ભ્રષ્ટાચાર દુનિયા માં નંબર 1 છે.. પણ જનતાને દેખાતો નથી.. કારણ કે મોદીજી આવે છે બધાને ભારે ડોઝ ની ગોળીઓ ગળાવીને અને નકલી વિકાસ ના બાટલા ચડાવી ને જતા રહે છે. પછી 5 ભાજપ ગુજરાતને લુંટે છે. હવે પરિવર્તન લેવો.... મારા પરીવાર નો વોટ ...આમ આદમી પાર્ટી ને જ @AAPGujarat
ભાજપ નો ભ્રષ્ટાચાર દુનિયા માં નંબર 1 છે.. પણ જનતાને દેખાતો નથી.. કારણ કે મોદીજી આવે છે બધાને ભારે ડોઝ ની ગોળીઓ ગળાવીને અને નકલી વિકાસ ના બાટલા ચડાવી ને જતા રહે છે. પછી 5 ભાજપ ગુજરાતને લુંટે છે. હવે પરિવર્તન લેવો.... મારા પરીવાર નો વોટ આમ આદમી પાર્ટી ને જ
હાલ ચાલી રહેલો ગુજરાત નો યુવા યુથ ટ્રેન્ડ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. જાગો જનતા જાગો, યુવાઓ યાદ કરો ગાંધીનગર 144 લાગુ..@tv9gujarati@abpasmitatv@CMOGuj@CRPaatil
વાસ્મો પાણી પુરવઠા બોર્ડ ના લોગો ની જગ્યાએ ભાજપ નો લોગો મુકી હલકી રાજનીતિ કરતી સરકાર વાસ્મો ના કર્મચારીઓના નલ સે જલ ની સફળતા પછી પણ પગાર વધારા ની માંગણી પુરી કરતી નથી... હવે AAP એક જ વિકલ્પ #એક_મોકો_કેજરીવાલને#એક_મોકો_આપ_ને_પછી_જુવો_ગુજરાત_ને
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગત આત્માઓને આદરના ચિન્હ તરીકે,તા.૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. આ સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના વાસ્મોના કર્મચારીઓ દ્વારા દુર્ઘટનાના નાગરિકોના દિવંગત અત્માઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવા મૌન ધારણ કરેલ #gujarat_with_morbi

@BhaliyaVipul9@PMOIndia@CMOGuj@CRPaatil આજ વખતે સરકાર નું પેટનું પાણી નહિ હલે તો તમામ આઉટ સોર્સ કરાર આધારિત કર્મચારી સરકાર વિરૂદ્ધ મતદાન કરવા કરાવવા ના ફૂલ મૂડ મા છે
@BhaliyaVipul9@PMOIndia@CMOGuj@CRPaatil આજ વખતે સરકાર નું પેટનું પાણી નહિ હલે તો તમામ આઉટ સોર્સ કરાર આધારિત કર્મચારી સરકાર વિરૂદ્ધ મતદાન કરવા કરાવવા ના ફૂલ મૂડ મા છે