જો આ વખતે પણ ભાજપ જીતી તો મોઘવારી 4 ગણી વધી જશે. ખાવા પીવાના અને પહેરવાના પણ ફાફા પડી જશે. કારણ એ કે મોદીજી+અમિતજી++CM=60 રેલી, સભા × ૫ કરોડ =300 કરોડ નો ધુમાડો થયો છે તથા હેલિકોપ્ટર ના 100 કરોડ= 400 કરોડ નો બોજો પડશે.. જાગો AAP લાવો @AamAadmiParty@AAPGujarat
વાસ્મો ગુજરાતના કર્મચારીઓની અથાગ મહેનતથી જ આ કાર્ય સફળ થયું છે.પરંતુ આ સરકારે કર્મચારીઓનો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરીને 2% જ કરી નાખ્યો..પ્રોત્સાહનને બદલે અમારા સાથે અન્યાય કર્યો. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias

@rahilmistry94@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias વાસ્મો નો લોગો ક્યાં ? પાણી પૂરવઠા બોર્ડ એ આ કામગીરી નથી કરી...અને રહી વાત પગાર વધારા ની તો ગરીબ સરકાર પાસે એના પૈસા નથી...અને આપણે પગાર વધારો નથી માંગતા પણ જે ૩ વર્ષ થી આપણા પગાર વધારા નથી થયા એજ માંગણી છે..
@modisandip3@jitu_vaghani@narendramodi@Bhupendrapbjp તમામ યુવાઓ, કરાર આધારિત કર્મચારીઓ તથા તેમના પરીવાર નો એક એક વોટ AAP ને જવો જોઈએ. તો આપણા ને હક મળશે.. ગાંધીનગર ના આંદોલન યાદ કરજો.. એક પણ નેતા આવ્યો નથી આપણી મદદે.. હવે આપડો વારો.. ગામ અને શહેર માં આપડેજ આપનો પ્રચાર કરીયે
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp તમારી યાદ શક્તિ ચરવા ગઈ હોય તો યાદ કરાવી દઉ કે આ પ્રોજેક્ટ WASMO એ પુર્ણ કર્યો છે. જેના અમે કરાર આધારિત કર્મચારીઓ છીએ. અને એનો પોતાનો સિમ્બોલ પણ છે જે તમે તમારી વાહ વાઇ ના પોસ્ટર માં નથી લગાવ્યો.. થોડી સરમ જેવું રાખો.