@CRPaatil@narendramodi@Bhupendrapbjp શુ વાસ્મોને પાણી પુરવઠામા મર્જ કરી દેવામા આવ્યુ છે કે શુ જેથી આમાથી વાસ્મોનુ કયાય નામો નિશાન જ રાખવામા નથી આવ્યુ..
નલ સે જલ - જલ જીવન મિશન ના ભગીરથ કાર્ય થી આદી જાતિ વિસ્તારના માનવીઓને નળ થકી પાણી પાણી કરનાર વાસ્મોના પાણીવીરો ને આજે એમના હક અને લાભો માટે ઠોકરો ખાવાના દિવસો આવ્યા છે...
@SatishGP007@CMOGuj @Rushikeshmla @CRPaatil@Vidurji Justice for wasmo Employee
2002 થી ગુજરાતની અંદર કામ કરી રહેલો વાસ્મોના કર્મવીરો બાબતે આજથી શરૂ થઈ રહેલ વિધાનસભા સત્રમાં ચર્ચા કરી ન્યાય કરવા રાજ્યના તમામ માનનીય ધારાસભ્યશ્રીઓને નમ્ર વિનંતી
આદી જાતી વિસ્તારના છેવાડાના માનવી ને નલ સે જલ - જલ જીવન મિશન મા પાણી પીવડાવનારા પાણીવીરોને આજે તેમના હક માટે ફાંફા મારવાનો સમય આવ્યો છે...અમને અમારા હકો આપો...
@vijaypr2310@CMOGuj@gwssb_gujarat @Rushikeshmla ગુજરાતના ગામડાઓમા ડુંગરાઓ ને ખુંદીને આદી જાતિ વિસ્તારમા ગરમી..ઠંડી ...વરસાદ આમાના કશાની પરવા કરયા વગર રાત દિવસ જોયા વગર લોકોને પાણી પીવડાવનાર પાણીવીરો ને આજે એમના હક માટે ભીખ માગવાનો સમય આવ્યો છે..