ખુબ સરસ વસંતભાઈ વોટરવર્કસ કામદાર.
પાદરડી ગામે ખુબ સમયથી પાણીમાં દુર્ગંધ આવતી એ પોતાની બુદ્ધિ આવડતથી જગ્યા શોધી ને લાઈન રીપેરીંગ કરી લોકોને સ્વચ્છ પાણી મળે તે માટે ઉનાળાના તાપમાં ઉમદા કામગીરી કરેલ છે
@tdo_khedbrahama
@SdmKhedbrahma
@sabarkanthadp@CollectorSK@DrdaSabarkantha
@ikishan_shastri હા...
અને ક્યાક ને ક્યાંક પ્રજા પણ જવાબદાર છે. કારણ કે જ્યારે પ્રજા એટલે (તમારા મારા જેવા લોકો) કોઈ કાયદાકીય કે અન્ય રીતે હલવાઈ જાય અને કાયદો કાયદાનું કામ કરી રહ્યો હોય ત્યારે લોકો રાજનીતિકરણ નો ભરપુર ઉપયોગ કરે છે.
12 करोड़ घरों में नल से जल!
ये आंकड़ा कभी गांवों के घरों में नल लगने का होगा...मोदीजी से पहले किसने सोचा था!?
जल जीवन मिशन से स्वस्थ, मजबूत भारत के एक नए युग का निर्माण हो रहा है।
#12CrHarGharJal
@ikishan_shastri "જ્યાં પ્રલોભનોથી મત મેળવી શકાતા હોય, ત્યાં લોકશાહીની કોઈજ જરૂર નથી"
અને રહી વાત પક્ષો દ્વારા પસંદ કરવામાં આવતા, લોકનેતાની(આમ તો લોકનેતા શબ્દ યોગ્ય નથી) તો પરિવરન જરૂર આવશે...
જય હિન્દ...
@CMOGuj@gwssb_gujarat @Rushikeshmla
#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨
વાસ્મો(પા.પુ. વિભાગ) દ્વારા ગુજરાતના ગામે ગામ છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડનાર પાણી વીરો આજે પોતાના હક માટે લડી રહ્યા છે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના સાકાર કરનાર કર્મવીર કર્મચારીઓને પોતાના હકો આપો.
@CMOGuj@gwssb_gujarat @Rushikeshmla
#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨
વાસ્મો(પા.પુ. વિભાગ) દ્વારા ગુજરાતના ગામે ગામ છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડનાર પાણી વીરો આજે પોતાના હક માટે લડી રહ્યા છે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના સાકાર કરનાર કર્મવીર કર્મચારીઓને પોતાના હકો આપો.
@CMOGuj@sanghaviharsh@PMOIndia@narendramodi
જલ એજ જીવન નું સૂત્ર સાર્થક કરનાર અનેએ જલ ને ઘેર ઘેર પહોંચાડી અને લોકો ના જીવન માં ખુશી આપનાર વાસ્મો માં કર્મચારીઓ જ પોતાના હક થી વંચિત રાખવામાં આવેલ છે તો આપના જન્મ દિવસે આપ એમને પણ એમનો હક અપાવો એવી પ્રાર્થના..