કોઈ Jio સિમ કાર્ડ હોમ ડિલિવરી લેવુ નહી.
આમાં છેતરપીંડી થાય છે.
તમારે જે પ્લાન કરવો હોય તેની કરવા મોંધો પ્લાન શરુ કરી દે છે.
આ બાબતે કેર માથી કાંઈ સોલ્યુશન પણ નહી મળે.
કૃપા કરીને ધ્યાન રાખજો.
@JioCare@reliancejio@TRAI@JioNews
Plz No one can take Jio SIM Card Home Delivery service.
There is a Froude in this serves.
What we have to plan makes it more expensive than not doing it.
My Complaint Not Solved More than 7 Days (Delivery person started wrong postpaid plans and wrong information.)
@JioCare

PSI ભરતી કૌભાંડમા શરૂઆતમાં 10 વ્યક્તિ જાહેર કરવામાં આવેલા અને છેલ્લે એક જ યુવાન જેલમાં ગયો જે આદિવાસી છે. એજ કેમ? એ ગળે નથી ઉતરતું! બીજા ઉમેદવારો ને પણ સામે લાવો અને કાર્યવાહી કરો આમા મોટામાથાઓ છૂટી જાય છે તેની પણ યોગ્ય તપાસ થવી જરૂરી છે.
@dgpgujarat@YAJadeja@devanshijoshi71
@Jamawat3@narendramodi@BJP4Gujarat પણ બીમારી છે તેના રીપોર્ટ કરવાનો ખર્ચ ઘણી વાર 70 થી 80 હજારી સુધી થઈ જાય છે. જે સામાન્ય લોકો નથી કરી શકતા.
દા.ત.. કેન્સર, જેમા સી.ટી સ્કેન, બાયોપસી, લોહી રીપોર્ટ વગેરે
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ....
@PMOIndia@CMOGuj@CRPatilKiSena1@narendramodi
@Dropdimurmu @Jamawat3@abpasmitatv