In the Swachh Sujal Shakti Samman organised on March 4, 2023, Ms.Tanmayben Thakre, the Sarpanch of Melagaon village in Dang district,was recognised and appreciated for her exceptional contribution towards the operation and maintenance of piped water supply schemes in the region.
भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू के द्वारा #स्वच्छसुजलशक्तिसम्मान में विजेताओं को सम्मानित किया जाएगा।
उसी दौरान गुजरात की और से O&M of pipe water supply category award लेने जा रही पानी समिति अध्यक्ष श्री और पानी समिति मालेगांव, डांग को बधाईयां।
@CMOGuj
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp તમારી યાદ શક્તિ ચરવા ગઈ હોય તો યાદ કરાવી દઉ કે આ પ્રોજેક્ટ WASMO એ પુર્ણ કર્યો છે. જેના અમે કરાર આધારિત કર્મચારીઓ છીએ. અને એનો પોતાનો સિમ્બોલ પણ છે જે તમે તમારી વાહ વાઇ ના પોસ્ટર માં નથી લગાવ્યો.. થોડી સરમ જેવું રાખો.
@rahilmistry94@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias વાસ્મો નો લોગો ક્યાં ? પાણી પૂરવઠા બોર્ડ એ આ કામગીરી નથી કરી...અને રહી વાત પગાર વધારા ની તો ગરીબ સરકાર પાસે એના પૈસા નથી...અને આપણે પગાર વધારો નથી માંગતા પણ જે ૩ વર્ષ થી આપણા પગાર વધારા નથી થયા એજ માંગણી છે..
વાસ્મો ગુજરાતના કર્મચારીઓની અથાગ મહેનતથી જ આ કાર્ય સફળ થયું છે.પરંતુ આ સરકારે કર્મચારીઓનો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરીને 2% જ કરી નાખ્યો..પ્રોત્સાહનને બદલે અમારા સાથે અન્યાય કર્યો. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias

@BJP4Gujarat@Bhupendrapbjp *હું વાસ્મો નો કર્મચારી છું... હર ઘર જલ માટે અમે બહુ મેહનત કરી છે સાહેબ રાત કે દિન જોયા નહિ, અમને અમારો હક આપો, સમાન કામ સમાન વેતન 2002 મુજબ અમારી વાસ્મો ની ગાઈડ લાઈન પ્રમાણે રૂલ્સ મુજબ અમને હક આપો
#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨